રાખીએ હલવો બનાવતી હોય તેવો વીડિયો શેર કર્યો છે. જેમાં તે કહી રહી છે કે જે લોકો પહેલા આ ઘરમાં રહેતા હતા તેમણે આ સ્થિતિમાં ઘરને વેચ્યુ છે. ઘરનું રિનોવેશન ચાલી રહ્યું છે તેથી અસ્તવ્યસ્ત છે. બીજા વીડિયોમાં રાખીએ કહ્યું કે, મારી સાસુએ મને ગાજરનો હલવો બનાવવાની ટાસ્ક આપી છે. મેં ઘી અને શુગર ફ્રીમાં ગાજરનો હલવો બનાવ્યો છે.
રાખીએ કહ્યું કે, તેણે જીવનમાં ક્યારેય વ્રત નથી રાખ્યું. મેં પ્રથમ વખથ કરવા ચોથનું વ્રત રાખ્યું છે. હું જિંદગીમાં એક દિવસ પણ ભૂખી નથી રહી. મેં સાંભળ્યું છે કે વ્રતમાં કંઈ ખાઈ-પી શકાતું નથી. ભૂખી હોવાના કારણે આજે હું નબળાઈ અનુભવી રહી છું. ગુડન્યૂઝ એ છે કે મારા પતિ રિતેશે પણ વ્રત રાખ્યું છે.
રાખી સાવંતે તેના પતિની એક પણ તસવીર જાહેર કરી ન હોવાથી લોકોને તેના લગ્ન પર લોકોને હજુ પણ ભરોસો નથી.
નડિયાદઃ મહિના પહેલાં લગ્ન કરનારી યુવતીને પતિ વિધી માટે લઈ ગયો, યુવતીએ ભૂવા સાથે માણ્યું સેક્સ અને....
બોલીવુડની હોટ એક્ટ્રેસે કહ્યું, દારૂ પીવો આજની સંસ્કૃતિ છે અને તેમાં કંઈ ખોટું નથી
ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટરે શેર કરી શર્ટલેસ તસવીર, થયો ટ્રોલ