✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આ એક્ટ્રેસને ન મળ્યું દીપિકાનું વેડિંગ કાર્ડ, કહ્યું- મળશે પણ નહીં....

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  13 Nov 2018 07:42 AM (IST)
1

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ ઇટાલીના લેક કોમો માં 14-15 નવેમ્બરના રોજ લગ્ન કરશે. આ લગ્નને લઈને ઘણી ખબરો સોશિયલ મીડિયા પર વાયરલથઈ રહી છે. 'દીપવીર'ના ચાહકો લગ્નની દરેક અપડેટ જાણવા માંગે છે.

2

નોંધનીય છે કે, કેટરિના, દીપિકાના ભૂતપૂર્વ બોયફ્રેન્ડ રણબીર કપૂરની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ રહી ચૂકી છે. કહેવામાં આવે છે કે આ કારણે બંને વચ્ચે સારા સંબંધ રહ્યા નથી.

3

આ ચેટ શોમાં કેટરિનાએ જણાવ્યું કે તે લગ્નના કાર્ડની રાહ જોઈ રહી હતી અને આ લગ્નને લઈને ખૂબ જ ઉત્સાહિત છે, પરંતુ તે જાણે છે કે તેને લગ્નનુંકાર્ડ નથી મળવાનું.

4

નવી દિલ્હીઃ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના લગ્ન 14-15 નવેમ્બરે લગ્ન થવા જઈ રહ્યા છે. બન્ને ઈટલીમાં સાત ફેરા ફરશે. આ રોયલ લગ્નમાં આવનાર મહેમાનની યાદી ચર્ચામાં છે. કહેવાય છે કે, ખૂબ નજીકના લોકો જ ઈટલી પહોંચી રહ્યા છે. હાલમાં જ કેટરીના કૈફે જણાવ્યું કે, રણવીર અને દીપિકાના સંબંધ વિશે શું વિચારે છે. 'કોફી વિથ કરન' માં દીપિકા-રણબીરના લગ્નને લઈને કરન જોહરે કેટરિના કૈફ સાથે થોડી વાતો કરી.

  • હોમ
  • મનોરંજન
  • આ એક્ટ્રેસને ન મળ્યું દીપિકાનું વેડિંગ કાર્ડ, કહ્યું- મળશે પણ નહીં....
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.