નીલ-રૂક્મિણીના રિસેપ્શનમાં આવી કેટરિના, સાડીમાં આવો હતો અંદાજ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 18 Feb 2017 03:21 PM (IST)
1
2
3
4
5
6
કેટરિના સાડીમાં સુંદર લાગી રહી હતી
7
હિંદી સિનેમાના દિગ્ગજ ગાયક મુકેશના પૌત્ર નીલ નિતિન મુકેશના લગ્ન રૂક્મિણી સહાયના લગ્ન ઉદેપુરમાં થયા હતા. જેના રિસેપ્શનનું આયોજન મુંબઈમાં કરવામાં આવ્યું હતું. આ પાર્ટીમાં બોલીવુડની હસ્તીઓએ હાજરી આપી હતી. જેમાં કેટરિના કૈફ પણ આવી હતી.