✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

PICS: કેટરિનાએ દરગાહ પર ચડાવી ચાદર, જોવા મળી આવા અંદાજમાં

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  14 Sep 2016 12:18 PM (IST)
1

કેટરિના કૈફ અને સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ 'બાર બાર દેખો' રીલિઝ થઈ ગઈ છે. જો કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ પરફોર્મંસ નથી આપી રહી.

2

આ પહેલા પણ 'ફિતૂર'ની રીલિઝ સમયે કેટરિના ફેબ્રુઆરીમાં આ દરગાહની મુલાકાતે આવી હતી.

3

આ દરમિયાન 'બાર બાર દેખો'ની સફળતા માટે કેટરિના આગ્રાના ફતેહપુર સિક્રીમાં આવેલી ઙઝરત શેખ સલીમ ચિશ્તીની દરગાહ પર ચાદર ચઢાવવા પહોંચી હતી.

4

5

કેટ સફેદ સલવાર કુર્તામાં દરગાહ પર પહોંચી હતી અને તેણે ચાદર ચઢાવી હતી.

  • હોમ
  • મનોરંજન
  • PICS: કેટરિનાએ દરગાહ પર ચડાવી ચાદર, જોવા મળી આવા અંદાજમાં
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.