✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

મુંબઈમાં એક્ટ્રેસ કિયારા સાથે ડિનર પર નિકળ્યો સાઉથનો સુપર સ્ટાર રામચરન, જુઓ તસવીરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  03 Aug 2019 07:36 PM (IST)
1

કિયારા અડવાણી આ ફિલ્મમાં રામચરનની પ્રેમિકાની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમમાં વિવેક ઓબેરોય, નવીન ચંદ્ર અને આર્યન રાજેશ પણ જોવા મળશે, સાઉથમાં કિયારાની આ બીજી ફિલ્મ છે. (તસવીરો સૌજન્ય- માનવ મંગલાણી)

2

સાઉથ સુપરસ્ટાર રામચરન પોતાની ફિલ્મ આરસી12ના શૂટિંગમા વ્યસ્ત છે. આ ફિલ્મમાં તેની સાથે કિયારા અડવાણી જોવા મળશે. રામચરનની ફિલમ આરસી12ને લઈને ફેન્સમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

3

કિયારાના ફેન્સને આ તસવીરો ખૂબ પસંદ આવી રહી છે. કિયારા અને રામ ચરન બંને બ્લેક આઉટફિટમાં જોવા મળ્યા હતા. બંનેનું બોન્ડિંગ ખૂબ જ સારૂ હતું.

4

મુંબઈ: અભિનેત્રી કિયારા અડવાણીએ 31 જૂલાઈએ પોતાના 27માં જન્મદિવસની ઉજવણી કરી હતી. આ દરમિયાન અભિનેત્રી મુંબઈના બાંદ્રામાં સાઉથના સુપરસ્ટાર રામ ચરન સાથે જોવા મળી હતી. સાઉથ સુપર સ્ટાર સાથેની કિયારાની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

  • હોમ
  • મનોરંજન
  • મુંબઈમાં એક્ટ્રેસ કિયારા સાથે ડિનર પર નિકળ્યો સાઉથનો સુપર સ્ટાર રામચરન, જુઓ તસવીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.