ગાંધીની હત્યાનો જશ્ન મનાવનારા આજે સત્તામાં છે, શું તેમને જેલમાં ધકેલી દેવા જોઈએ ? સ્વરા ભાસ્કર
જે બાદ હંગામો મચી ગયો હતો અને મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો છે. સુપ્રીમ કોર્ટે આ વિચારકોની ધરપકડ પર 5 સપ્ટેમ્બર સુધી રોક લગાવી દીધી છે. મામલાની સુનાવણી 6 સપ્ટેમ્બેર થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેથી ‘જેલમાં નાંખો’, ‘આ ગુનો છે’ જેવી પ્રવૃત્તિનો જે સમાજ બની રહ્યો છે તે સારી ચીજ નથી. આ બાબતોથી આપણે સતર્ક રહેવું જોઈએ. ભીમા કોરેગાંવ હિંસા મામલે પાંચ સામાજિક કાર્યકર્તાઓ અને વામપંથી વિચારકો ગૌતમ નવલખા, વરવર રાવ, સુધા ભારદ્વાજ, અરૂણ પરેરા અને વરનોન ગોંજાલવેસની ધરપકડ કરવામાં આવી હતી.
સ્વરાએ કહ્યું, જ્યારે ખાલિસ્તાનનો મુદ્દો ચાલતો હતો ત્યારે અનેક લોકો ભિંડરાવાલને સંત કહેતા હતા. સંત જનરેલ બોલતા હતા. શું તમે આ લોકોને પકડીને જેલમાં નાંખી દેશો ? આ દેશમાં મહાત્મા ગાંધી જેવા મહાન હસ્તિની હત્યા થઈ. તે વખતે અનેક લોકો એવા હતા જે ગાંધીની હત્યાનો જશ્ન મનાવતા હતા. આજે તેઓ સત્તામાં છે. શું આ બધાને જેલમાં નાંખી દેવા જોઈએ ? જેનો જવાબ છે ના.
મુંબઈઃ થોડા દિવસ પહેલા ભીમા કોરેગાંવ હિંસા મામલે થયેલી વામપંથી વિચારકોના ઘર પર છાપામારી કરી તેમની ધરપકડ કરી હતી. આ મુદ્દે બોલીવુડના કલાકારોએ પણ અલગ-અલગ રીતે તેમનો અભિપ્રાય આપ્યો છે. શનિવારે સાંજે બોલીવુડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે પણ આ અંગે જણાવ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -