3 અફેર અને 3 બાળકોનાં પિતા સાથે લગ્ન કર્યા બાદ હવે આ એક્ટ્રેસનું નવું ‘લફરું’ આવ્યું સામે
આ પહેલાં ક્રિકેટર યુવરાજ સિંહ સાથે તેનું અફેર હતું. બંનેના રિલેશન આશરે ચાર વર્ષ ચાલ્યા તે બાદ વર્ષ 2007માં તેમનું બ્રેકઅપ થયું. યુવરાજ બાદ કિમનું નામ ડિઝાઇનર અર્જુન ખન્ના સાથે પણ જોડાયુ હતું. ઉપરાંત કિમ સ્પેનિશ બોયફ્રેન્ડ કાર્લોસ મરિનને પણ ડેટ કરી ચુકી છે. જે બાદ તેણે અલી સાથે લગ્ન કર્યા હતાં.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકિમ શર્મા હર્ષવર્ધન પહેલાં ત્રણ પુરૂષો સાથે રિલેશનમાં હતી આ સાથે જ તેણે ત્રણ બાળકોનાં પિતા સાથે પણ લગ્ન કર્યા હતાં. કિમનો EX પતિ કેન્યાનો બિઝનેસ મેન અલી પુંજાની હતો. તેનાં આ બીજા લગ્ન હતા અને પહેલી પત્નીથી તેને ત્રણ બાળકો હતા.
નવી દિલ્હીઃ બોલિવૂડધી દૂર કિમ શર્મા હાલમાં પોતાના અફેરને કારણે ચર્ચામાં છે. કિમ મોટેભાગે હર્ષવર્ધન રાણા સાથે મોડી રાત્રે જોવા મળી છે પરંતુ પોતાના સંબંધને લઈને મીડિયા સામે ક્યારેય કોઈ ખુલાસો કર્યો નથી. જોકે હવે કિમ શર્માએ સોશિયલ મીડિયા પર એક એવી પોસ્ટ કરી છે જેથી બન્ને વચ્ચે સંબંધ હોવાનું સ્પષ્ટ થાય છે. આ પોસ્ટની સાથે કિમ શર્માએ હર્ષવર્ષન રાણેની તસવીર પણ પોસ્ટ કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -