✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

શાહરૂખે અબરામ સાથે મટકી ફોડી ઉજવી જન્માષ્ટમી, જુઓ તસવીરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  03 Sep 2018 08:16 PM (IST)
1

2

શાહરૂખે તસવીરો ટ્વિટર પર શેર કરીને બધાને જન્માષ્ટમીની શુભેચ્છા પાઠવી છે.

3

શાહરૂખે તેમને ન માત્ર શુભેચ્છા પાઠવી પરંતુ અબરામ સાથે મટકી પણ ફોડી હતી. આ દરમિયાન ગૌરી ખાન પણ હાજર હતી.

4

ઈદના અવસર પર તે ઘરની બાલકનીમાંથી ફેન્સને શુભેચ્છા પાઠવે છે. આજે જન્માષ્ટમીનો તહેવાર પણ શાહરૂખ ઉલ્લાસ સાથે મનાવતો જોવા મળ્યો.

5

મુંબઈઃ બોલીવુડમાં કિંગખાન તરીકે ઓળખાતો શાહરૂખ ખાન દરેક તહેવાર ધામધૂમ અને ઉત્સાહથી મનાવે છે. દર વર્ષે પરિવાર સાથે દિવાળી મનાવતા શાહરૂખની તસવીરો સામે આવતી રહે છે.

6

દહી-હાંડી ઉત્સવ મનાવતા શાહરૂખની તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. દરેક તહેવારની જેમ જન્માષ્ટમી પર પણ શાહરૂખના ઘરની બહાર ફેન્સ એકઠા થયા હતા.

  • હોમ
  • મનોરંજન
  • શાહરૂખે અબરામ સાથે મટકી ફોડી ઉજવી જન્માષ્ટમી, જુઓ તસવીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.