કિંજલ દવેએ ફિયાન્સ પવન સાથે TikTok પર બનાવ્યો ફની વીડિયો, થયો વાયરલ
abpasmita.in | 09 Apr 2019 07:40 AM (IST)
ગુજરાતની જાણીતી ગાયક કિંજર દવેના સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર લાખોની સંખ્યામાં ફેન્સ છે.
અમદાવાદઃ ગુજરાતની જાણીતી ગાયક કિંજર દવેના સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર લાખોની સંખ્યામાં ફેન્સ છે. કિંજલ દવે પણ પોતાના ફેન્સ માટે અવારનવાર ઇન્સ્ટાગ્રામ પર ગીતો અને ફની વીડિયો પોસ્ટ કરતી રહે છે. હાલમાં જ કિંજલ દવેએ તેના ફિયાન્સ પવન જોશી સાથે ટિકટોક પર એક વીડિયો બનાવ્યો છે જે તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કર્યો છે. આ ફની વીડિયોને એક લાખ 93 હજારથી વધુ વ્યુઝ મળી ગયા છે. ત્યારે તમે પણ જોઇ લો કિંજલ દવે અને પવન જોષીનો આ ફની વીડિયો.