આ અઠવાડિયે કઈ ટીવી સીરિયલો ટીઆરપીમાં ટોપ 6માં આવી ? જાણો વિગત
ટીઆરપીનું ફૂલ ફોર્મ ટેલિવિઝન રેટિંગ પોઇન્ટ થાય છે. તેનાથી ટીવી પર સૌથી વધારે કોઈ સીરિયલ કે શો જોવામાં આવે છે તેની જાણ થાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ઉપરાંત શક્તિ અસ્તિત્વ કા અહેસાસ, તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા, તુજસે હૈ રાબ્તા, કસૌટી જિંદગી કી પણ ટોપ 10માં સામેલ છે. જ્યારે ગુડ્ડન તુમસે ન હો પાએગા, કૌન બનેગા કરોડપતિ, ઈશ્ક મેં મરજાવા, નિમકી મુખિયા, બિગબોસ, નજર, કૃષ્ણા ચલી લંડન અને ડાંસ પ્લસ જેવા શો પણ ટોપ 20માં સામેલ છે.
7539 રેટિંગ સાથે ઝીટીવી પરથી પ્રસારિત થતી કુંડલી ભાગ્ય બીજા સ્થાને, 6391 રેટિંગ સાથે ઝીટીવી પરથી પ્રસારિત થતી કુમકુમ ભાગ્ય ત્રીજા સ્થાને, 6307 રેટિંગ સાથે સ્ટાર પ્લસ પરથી પ્રસારિત થતી કુલ્ફી કુમાર બાજેવાલ ચોથા સ્થાને, 5900 રેટિંગ સાથે સોની ચેનલ પરથી પ્રસારિત થતો રિયાલિટી શો ઈન્ડિયન આઇડલ પાંચમાં સ્થાન પર છે. યે રિશ્તા ક્યા કહેલાતા હૈ 5685 પોઇન્ટ સાથે છઠ્ઠા નંબર પર છે.
નવી દિલ્હીઃ કઈ ટીવી સીરિયલ અને શો દર્શકોને કેટલો પસંદ આવી રહ્યો છે તે ટીઆરપી પરથી જાણી શકાય છે. વર્ષના 46માં સપ્તાહ (10 નવેમ્બરથી 16 નવેમ્બર) દરમિયાન કલર્સ ચેનલ પરથી પ્રસારિત થતી નાગિન 3 દર્શકોને ખૂબ પસંદ પડી છે અને 8747 રેટિંગ સાથે હજુ પણ ટોપ પર રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -