✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

મિથુનની પુત્રવધૂ મદાલસાની માતા પણ હતી એક્ટ્રેસ, કઈ હિન્દી ફિલ્મમાં કર્યું છે કામ ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  06 Jun 2018 10:35 AM (IST)
1

2

મદાલસા અને મિમોહના લગ્નમાં બોલિવૂડની અનેક સેલિબ્રિટી સામેલ થઈ શકે છે.

3

એકટર બનવાની ઈચ્છા બાળપણથી જ હતી, જે માટે તેણે કિશોર નમિત કપૂરની એક્ટિંગ સ્કૂલમાંથી ટ્રેનિંગ લીધી છે.

4

શીલા શર્મા 1988માં આવેલી બીઆર ચોપડાની મહાભારતમાં ‘દેવકી’નો રોલ કરી ચૂકી છે. આ ઉપરાંત અનેક ફિલ્મોમાં પણ રોલ કર્યો છે. જેમાં ‘નદિયા કે પાર’, ‘હમ સાથ સાથ હૈ’ અને ‘ચોરી-ચોરી ચુપકે-ચુપકે’ મુખ્ય છે.

5

6

મદાલસા નિર્દેશક અને નિર્માતા સુભાષ શર્માની દીકરી છે. મદાલસાની માતા શીલા શર્મા પણ એક્ટ્રેસ છે.

7

8

સપ્ટેમ્બર, 1991માં જન્મેલી મદાલસાએ મુંબઈથી અભ્યાસ કર્યો છે. તેણે મિઠીબાઈ કોલેજમાંથી ઈંગ્લિશ લિટરેચરમાં ગ્રેજ્યુએશન કર્યું છે.

9

મદાલસાએ વર્ષ 2009માં તેલુગુ ફિલ્મ ફિટિંગથી કરિયરની શરૂઆત કરી હતી. આ ઉપરાંત તેણે કન્નડ ફિલ્મમાં પણ કામ કર્યું છે.

10

11

12

મિથુન ચક્રવર્તીની થનારી પુત્રવધૂ મદાલસાની તસવીરોથી સ્પષ્ટ થાય છે કે ગ્લેમર વર્લ્ડમાં ઘણી એક્ટિવ પણ રહે છે.

13

મુંબઈઃ જાણીતા એક્ટર મિથુન ચક્રવર્તીના દીકરા મિમોહ એટલેકે મહાઅક્ષય ચક્રવર્તી આગામી મહિને લગ્નના બંધનમાં બંધાશે. મિમોહના લગ્ન સાઉથની એક્ટ્રેસ મદાલસા સાથે થઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ 7 જુલાઈના રોજ મદાલસા અને મિમોહ ઉટીની હોટલ ધ મોનાર્કમાં સાત ફેરા લેશે.

14

મદાલસા અને મિમોહની સગાઈ ચાલુ વર્ષે મે મહિનામાં થઈ હતી. સગાઈ કાર્યક્રમમાં નજીકના લોકો જ સામેલ થયા હતા. આ બંને સિતારાનો સગાઇ કાર્યક્રમ મુંબઈના મડ આઈલેન્ડમાં રાખવામાં આવ્યો હતો.

  • હોમ
  • મનોરંજન
  • મિથુનની પુત્રવધૂ મદાલસાની માતા પણ હતી એક્ટ્રેસ, કઈ હિન્દી ફિલ્મમાં કર્યું છે કામ ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.