✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સલમાન પાસે છે રેન્જ રોવરથી લઈ લેક્સસ સુધીની કારનું કલેક્શન, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  07 Apr 2018 10:37 AM (IST)
1

મુંબઈઃ કાળિયાર શિકાર કેસમાં હાલમાં જોધપુરની જેલમાં બંધ સલમાન ખાન કારનો શોખીન છે. તેની પાસે અનેક પ્રકારની કારનું કલેકશન છે. જેમાં એસયુવી રેન્જ રોવરથી લઈ મર્સિડીઝ બેન્ઝની એસ ક્લાસ કારનો પણ સમાવેશ થાય છે.

2

Land Rover Range Rover: સલમાન ખાન ઘણી વખત લેન્ડ રોવર રેન્જ રોવરમાં જોવા મળે છે. આ કારની સૌથી પસંદગીની કાર પૈકીની એક છે. તેની પાસે આ કારનું જૂનું વર્ઝન છે.

3

Audi RS7: ભારતમાં 2014માં આ કાર લોન્ચ થઈ હતી ત્યારે સલમાને ખરીદી હતી. તેની પાસે લાલ રંગની ઓડી આર7 પણ છે. જે ઓડી A7નું સ્પોર્ટ વર્ઝન છે. ઓડી આરએસ 7માં 4.0 લીટરનું ટ્વિન ટર્બો વી8 એન્જિન છે. જે 555bHPનો પાવર આપે છે.

4

આ ઉપરાંત સલામાનના કાર કલેક્શનમાં લેક્સસ એલએક્સ 470, મર્સિડીઝ બેન્ઝ એસ ક્લાસ, ઓડી A8L, BMW X6, BMW M3 અને BMW M5 કાર પણ છે.

5

સલમાનને કારનો ઘણો શોખ છે.

6

Mercedes Benz GL Class: સલમાન પાસે મર્સિડીઝની આ એસયુવી કાર પણ છે. ઘણી વખત તે આ કારને ખુદ ડ્રાઇવ કરતો જોવા મલ્યો છે.

  • હોમ
  • મનોરંજન
  • સલમાન પાસે છે રેન્જ રોવરથી લઈ લેક્સસ સુધીની કારનું કલેક્શન, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.