આટલી મોંઘી હતી સોનમ કપૂરના લગ્નની વીંટી, કિંમત જાણીને તમે પણ ચોંકી જશો
સોનમની વીંટી જ નહીં તેને લૂક પણ શાનદાર હતો. તે દરેક ઈવેન્ટમાં સુંદર લાગી રહી હતી. તેણે તેના સ્ટાઈલ પોઈન્ટસને જાળવી રાખ્યા. મહેંદીમાં સોનમે શરારા અને લગ્નમાં પિંક લહેંઘા પહેર્યો હતો. આ ડ્રેસ ડિઝાઈનર અનુરાધા વકીલે ડિઝાઈન કર્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસમાચારો મળી રહ્યા છે તે મુજબ સોનમની આ સગાઈની વીંટીની કિંમત 90 લાખ રૂપિયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ પહેલા ડિસેમ્બરમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ અનુષ્કા શર્માને 1 કરોડ રૂપિયાની કિંમતની વીંટી પહેરાવી હતી.
સોનમની આ વીંટીમાં એક મોટો ડાયમંડ જડેલો છે. સોનમ અને આનંદની સગાઈ સેરેમનનીનો કોઈ જગ્યાએ ઉલ્લેખ થયો નથી. મહેંદી, સંગીત, લગ્ન અને પછી રિસેપ્સનના ફંક્શન વચ્ચે સગાઈ ક્યારે અને ક્યાં થઈ તેની કોઈને માહિતી નથી.
નવી દિલ્હીઃ હાલમાં ઇન્ટરનેટ પર જો કોઈ સૌથી વધારે કોઈ વસ્તુની ચર્ચા થઈ રહી છે તો તે છે સોનમ કપૂર અને આનંદ આહૂજાના લગ્ન. 8 મેના રોજ રાત્રે બન્નેના લગ્નનું રિસેપ્શન મુંબઈમાં યોજાયું, જ્યાં સમગ્ર બોલિવૂડ હાજર રહ્યું. લગ્ન અને રિસેપ્શનની સુંદર તસવીરોની વચ્ચે એક વસ્તું એવી પણ છે જેણે લોકોનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું છે અને એ છે સોનમ કપૂરની વીંટી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -