39 વર્ષ નાની એક્ટ્રેસ સાથે તમામ હદ પાર કરતા જોવા મળ્યો બોલિવૂડના આ સુપર વિલન, જુઓ Pics
Download ABP Live App and Watch All Latest Videos
View In App‘ધ જર્ની ઓફ કર્મા’ની કહાની રૂપેશ પોલ દ્વારા લખવામાં આવી છે. આ ફિલ્મ જગબીર દાહિયા દ્વારા નિર્દેશિત કરવામાં આવી છે. આ ફિલ્મ 26 ઓક્ટોબર 2018ના રોજ રિલીઝ થશે.
જોકે એક લાઈવ ચેટમાં પૂનમ પાંડેએ એ પણ કહ્યું હતું કે, તે શક્તિ કપૂરની સાથે એવા સીન્સ કરતા સમયે થોડી અનકમ્ફર્ટેબલ હતી. શક્તિ કપૂરે પણ જણાવ્યું કે, તે પણ આવા સીન કરતાં સમયે અનકમ્ફર્ટેબલ હતા.
હાલમાં જ પૂનમ પાંડેએ આ ફિલ્મમાં શક્તિ કપૂર સાથે રોમાન્સ પર કહ્યું હતું કે, ‘શક્તિ કપૂરની સાથે શૂટિંગ કરવાનો સારો અનુભવ મળ્યો. તે મને લોલિતાના નામથી સેટ પર બોલાવતા હતા.’
જણાવીએ કે, બન્નેની ઉંમર વચ્ચે 39 વર્ષનો તફાવત છે. શક્તિ કપૂર 66 વર્ષના છે અને પૂનમ પાંડેની ઉંમર 27 વર્ષ છે. મેકર્સનું કહેવું છે કે, આ ફિલ્મમાં તે બધુ જ મળશે જે તમે જોવા માગો છો.
આ તસવીરો જોઈને તમને વિશ્વાસ થઈ જશે કે આ ફિલ્મમાં કેટલા બોલ્ડ સીન્સ છે. ટ્રેલરમાં શક્તિ કપૂર અને પૂનમ પાંડેના steamy bold સીન જોયા બાદ બધે બાજુ તેની ચર્ચા છે.
આ બન્ને ફિલ્મ ‘ઘ જર્ની ઓફ કર્મા’માં એક સાથે જોવા મળસે. ફિલ્મનું ટ્રેલર લોન્ચ થયું છે અને આ એટલું બોલ્ડ છે કે જોઈને તમારા હોંશ ઉડી જશે.
મુંબઈઃ મોટા ડદા પર બે એવા એક્ટર્સ એક બીજા સાથે ઇન્ટિમેટ સીન્સ કરતાં જોવા મળશે જેના વિશે તને કલ્પના પણ કરી નહીં હોય. આ બીજું કોઈ નહીં પરંતુ બોલિવૂડના સુપરવિલન શક્તિ કપૂર અને સેક્સી અભિનેત્રી પૂનમ પાંડે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -