✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

લગ્ન બાદ સોનમ કપૂરની ભાભી બની ગઈ દીપિકા, જાણો કેવી રીતે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  17 Nov 2018 05:27 PM (IST)
1

મુંબઈઃ બોલીવુડ એક્ટર દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે ઈટાલીના લેક કોમોમાં અંગત સ્નેહીજનો વચ્ચે લગ્ન કરી લીધા છે. રણવીર સાથે લગ્ન બાદ દીપિકા હવે સોનમ-અર્જુન કપૂરની સંબંધી બની ગઈ છે. દીપિકા અને અને સોનમ વચ્ચે નણંદ-ભાભીનો સંબંધ થઈ ગયો છે.

2

રણવીર સિંહ અને અનિલ કપૂરના પરિવાર વચ્ચે ગાઢ સંબંધ છે. સોનમ કપૂરના લગ્નમાં રણવીર સિંહે ખૂબ અન્જોય કર્યો હતો અને મન મૂકીને નાચ્યો હતો.

3

રણવીર સિંહ સિંધી પરિવારમાંથી આવે છે. રણવીરના દાદા અને સોનમ કપૂરની નાની ભાઈ-બહેન છે. આ હિસાબે રણવીર સિંહ અને સોનમ કપૂરમાં પણ ભાઈ-બહેનનો સંબંધ છે. તેથી સોનમ-દીપિકા પણ સંબંધી બની ગયા છે. સોનમ અને અર્જુન કપૂરે સોશિયલ મીડિયા પર દીપવીરને લગ્નના અભિનંદન આપ્યા હતા.

4

પારંપારિક રીત-રિવાજથી લગ્ન સંપન્ન થયા બાદ કપલે પહેલીવાર તસવીરો જાહેર કરી હતી. દીપિકા અને રણવીરે ટ્વિટર એકાઉંટ પર બંનેની તસવીરો શેર કરી હતી. આ તસવીરો શેર કરતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

5

બોલીવૂડ અભિનેતા રણવીર સિંહ અને દીપિકા પાદૂકોણના લગ્નની પ્રથમ તસવીર સામે આવી છે. 14-15 નવેમ્બરને લગ્ન કર્યા બાદ છેલ્લા બે દિવસથી ફેન્સ આ કપલની તસવીરોની રાહ જોઈ રહ્યું હતું. બંને સ્ટાર કપલે સિંધી અને કોંકણી રીતિરીવાજથી લગ્ન કર્યા છે.

  • હોમ
  • મનોરંજન
  • લગ્ન બાદ સોનમ કપૂરની ભાભી બની ગઈ દીપિકા, જાણો કેવી રીતે
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.