✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

શ્રીદેવીએ દીકરીઓના નામ આ કારણે રાખ્યા હતા આવા, જાણો ક્યા હુલામણા નામે બોલાવતી

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  27 Feb 2018 07:35 PM (IST)
1

શ્રીદેવીએ હાથમાં મહેંદીમાં જ્હાનવી, ખુશી અને બોનીના નામ લખાવ્યા હતા.

2

પુત્રીઓ સાથે શ્રીદેવી. તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.

3

શ્રીદેવી તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર દીકરીઓની બાળપણની તસવીરો શેર કરતી રહેતી હતી. તે ફેમિલી પિક્ચર પણ અપલોડ કરતી હતી.

4

ઉલ્લેખનીય છે કે શ્રીદેવીએ વર્ષો પહેલા ઈન્ડિયા ટુડેને આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, લગ્ન બાદ એક્ટિંગ છોડી દેશે. કારણકે લગ્ન બાદ તે બાળકોને સંભાળવા માંગે છે. મને બાળકો ખૂબ પસંદ છે.

5

શ્રીદેવીએ ખુશીના જન્મદિન પર એક તસવીર શેર કરીને લખ્યું હતું કે, ખુશલુ લવ યુ. તું મારી જિંદગી છે. મારો શ્વાસ છે, મારી ખુશી છે, મારી હિંમત છે, તારો દિવસ શુભ રહે.

6

મુંબઈઃ શ્રીદેવી પર્સનલ લાઇફમાં સૌને તેના પ્રેમથી બાંધીને રાખનારી વ્યક્તિ હતી. તેણે તેની બંને પુત્રીઓના નામ પણ એવા રાખ્યા હતા કે જેમાં તેનો પ્રેમ દેખાતો હતો. પતિ બોની કપૂર અને બંને દીકરીઓ સાથે શ્રીદેવીનો ગાઢ સંબંધ હતો. શ્રીદેવીના મોતથી તેમના માટે આઘાતમાંથી બહાર આવવું મુશ્કેલ કામ હશે.

7

શ્રીદેવી તેની મોટી દીકરી જ્હાનવીને પ્રેમથી કુચ્ચુ અને નાની દીકરી ખુશીને ખુશલુ કહીને બોલાવતી હતી.

8

એક ઇન્ટરવ્યૂમાં શ્રીદેવીએ એ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે, આજે પણ જ્યારે તેની દીકરીઓ ક્યારેય બહાર જાય તો તે જ્યાં સુધી પરત ન ફરતી ત્યાં સુધી ચિંતા રહે છે. આઉટિંગથી લઈ અનેક ઇવેન્ટ્સમાં શ્રીદેવી વધુને વધુ સમય તેના પરિવાર સાથે ગાળવાનું પસંદ કરતી હતી. શ્રીદેવીએ કહ્યું કે તેને પાર્ટીમાં જવું પસંદ નહોતું. તેને પરિવાર સાથે ટાઇમ ગાળવાનું પસંદ છે.

  • હોમ
  • મનોરંજન
  • શ્રીદેવીએ દીકરીઓના નામ આ કારણે રાખ્યા હતા આવા, જાણો ક્યા હુલામણા નામે બોલાવતી
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.