ડાયરેક્ટરની બર્થડે પાર્ટીમાં સલમાન અને ઐશ્વર્યા આવી ગયા સામસામે અને પછી....
સુભાષ ઘઈએ 1969માં ફિલ્મ આરાધનાથી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તે એક સપોર્ટિંગ એક્ટરના રોલમાં જોવા મળ્યા હતા. 1976માં ફિલ્મ કાલીચરણથી તેમણે ડિરેક્શન કરિયરની શરૂઆત કરી હતી. સુભાષ ઘઇની આ પાર્ટીમાં માધુરી દીક્ષિત, રણધીર કપૂર તેમજ સિંગર અલ્કા યાજ્ઞિક જેવા સ્ટાર્સ પણ જોવા મળ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસંજયલીલા ભણસાલીની ફિલ્મ ‘હમ દિલ દે ચૂકે સનમ’ની શૂટિંગ દરમિયાન બંને સ્ટાર્સ વચ્ચે નિકટતા વધી હતી અને બંનેના અફેરની ચર્ચાઓ ચાલી થઈ હતી પરંતુ 2001માં બંને અલગ થઈ ગયા.
નવી દિલ્હીઃ ફિલ્મ ડાયરેક્ટર સુભાષ ધઈએ હાલમાં જ પોતાનો બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. આ અવસર પર ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના અનેક સ્ટાર હાજર રહ્યા હતા. આ અવસર પર એક્ટર સલમાન ખાન અને એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચન પણ આ આ પાર્ટીમાં સામેલ થયા. ત્યાર બાદ બન્ને એક બીજાની સામે પણ આવી ગયા હતા. જોકે બન્ને એક બીજાથી અંતર રાખતા જોવા મળ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -