✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

'કોઈ મિલ ગયા'માં 'જાદુ' બનેલો કલાકાર કોણ હતો? 15 વર્ષ પછી રીતિકે ખોલ્યું રહસ્ય, પછી તેનું શું થયું જાણીને ચોંકી જશો?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  10 Aug 2018 10:56 AM (IST)
1

મુંબઇઃ ઋત્વિક રોશનની ફિલ્મ કો ‘કોઈ મિલ ગયા’ બૉક્સ ઓફિસ પર જબરદસ્ત હીટ રહી, આ ફિલ્મને આજે 15 વર્ષ પુરા થઇ ચૂક્યા છે, જે સંબંધે ઋત્વિકે ઇન્સ્ટાગ્રામ પર એક પૉસ્ટ શેર કરીને આ વાતની જાણ કરી હતી. આ પૉસ્ટમાં તેને ફિલ્મમાં જાદુ નામથી ફેમસ થયેલા કેરેક્ટર વિશે ખુલાસો કર્યો હતો

2

3

કોઇ મિલ ગયા ફિલ્મએ 15 વર્ષ પૂર્ણ કરી લીધા છે. આ ફિલ્મમાં એલિયન અને મનુષ્યની મિત્રતા દર્શાવવામાં આવી છે, આ પાત્ર જાદુ નામથી ફેમસ થયુ, પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે આ કેરેક્ટર કોણ હતું.

4

5

6

જાદુનુ પાત્ર નિભાવનાર એક્ટર ઇન્દ્રવદન પુરોહિત છે. તેમણે ઘણી ફિલ્મોમાં અભિનય કર્યો છે. 28 સપ્ટેમ્બર, 2014નાં આ કલાકારનું નિધન થયું હતુ. જાદુનો કૉસ્ચ્યૂમ ઑસ્ટ્રેલિયન આર્ટિસ્ટ જેમ્સ કેલનરે તૈયાર કર્યો હતો.

7

  • હોમ
  • મનોરંજન
  • 'કોઈ મિલ ગયા'માં 'જાદુ' બનેલો કલાકાર કોણ હતો? 15 વર્ષ પછી રીતિકે ખોલ્યું રહસ્ય, પછી તેનું શું થયું જાણીને ચોંકી જશો?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.