✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

એકવાર ફરી ટોપલેશ થઈ ટાઈગર શ્રોફની બહેન કૃષ્ણા શ્રોફ, સોશલ મીડિયા પર તસવીર કરી શેર

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  29 Dec 2017 06:02 PM (IST)
1

2

3

ફરી એકવાર કૃષ્ણાએ પોતાની એક ટોપલેસ તસવીરને ઈંસ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરમાં ખૂબજ હોટ નજર આવી રહી છે.

4

કૃષ્ણા બોલીવુડ ફિલ્મોમાં એક્ટિંગ કરવાને લઈને તેના પિતા જેકી શ્રોફે કહ્યું કે ફિલ્મમાં કામ કરવા પર કૃષ્ણા પોતે નિર્ણય લેશે.

5

મુંબઈ: બોલ્ડ તસ્વીરોને સોશલ મીડિયા પર શેર કરીને ચર્ચામાં રહેનારાઓના લિસ્ટમાં હવે જૈકી શ્રોફની પૂત્રી કૃષ્ણા શ્રોફનું નામ જોડાઈ ગયું છે.

6

કૃષ્ણા શ્રોફની બોલ્ડ અને ટોપલેસ તસવીરો સોશલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

7

કૃષ્ણા શ્રોફના બોલ્ડ અવતારની ચર્ચાને જોતા ફિલ્મ નિર્માતા પણ કૃષ્ણા શ્રોફને લઈને ફિલ્મ બનાવવા તૈયારી કરી રહ્યા છે.

8

થોડા દિવસ પહેલા કૃષ્ણાએ પોતાની ટોપલેસ તસવીરો સોશલ મીડિયા પર શેર કરી સનસની મચાવી દીધી હતી.

  • હોમ
  • મનોરંજન
  • એકવાર ફરી ટોપલેશ થઈ ટાઈગર શ્રોફની બહેન કૃષ્ણા શ્રોફ, સોશલ મીડિયા પર તસવીર કરી શેર
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.