અક્ષય કુમારે ઉજવ્યો 51મો બર્થડે, મિત્રો અને ટ્વિંકલ સાથે મોડી રાત સુધી એન્જૉય કરી સેલિબ્રેશન પાર્ટી, જુઓ તસવીરો
તસવીરોનો જોયા બાદ સ્પષ્ટ થાય છે કે અક્ષય કુમારના બર્થડે સેલિબ્રેશનમાં બધાએ ખુબ મસ્તી કરી.
પાર્ટી બાદ ઘરે રવાના થયા પહેલા મિત્રોને સી ઓફ કરતી ટ્વિંકલ ખન્ના.
આ તસવીરમાં તમે બેસ્ટી અનુ દીવાનની સાથે તાન્યા દેઓલને જોઇ શકો છો.
અક્ષય અને ટ્વિંકલની જોડી બી ટાઉનમાં સૌથી હૉટ જોડીઓમાંથી એક છે.
પતિની પાર્ટીમાં ટ્વિંકલ બ્લેક હૉટ અવતારમાં ફેન્સને ખુબ ગમી.
નોંધનીય છે કે શનિવારે ટ્વિંકલ ખન્નાએ પોતાના પુસ્તક 'ધ પાયઝામાઝ આર ફૉરગિવિંગ' લૉન્ચ કર્યું જેમાં અક્ષય કુમાર, બૉબી દેઓલ, રણવીર સિંહ, કરણ જોહર સહિતના અનેક બૉલીવુડ સ્ટારે હાજરી આપી હતી.
વળી, આ પાર્ટી દરમિયાન અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્નાની વચ્ચે પણ જબરદસ્ત કેમેસ્ટ્રી જોવા મળી.
બી ટાઉનના ગ્લેમરથી દુર હોવા છતાં પણ તાન્યા હંમેશા પોતાની સુંદરતા અને અદાઓને લઇને લાઇમલાઇટમાં રહે છે.
પાર્ટીમાં બૉબી દેઓળની પત્ની તાન્યા એકદમ હૉટ અંદાજમાં જોવા મળી રહી હતી.
આ તસવીરમાં તમે અભિનેતા અક્ષય કુમાર અને બૉબી દેઓલને જોઇ શકો છો.
આ દરમિયાન ટ્વિંકલ ખન્ના, તાન્યા દેઓલ અને અનુ દીવાન ત્રણેય એકદમ હૉટ અંદાજમાં જોવા મળ્યા, ત્રણેય સાથે એન્જૉય કર્યું.
સ્ટાર વાઇફ્સનુ ગ્રુપ પોતાના મિત્રતતા માટે ખુબ ફેમસ છે. હંમેશા તેમને સાથે ફરતાં અને પાર્ટી કરતાં જોવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, અભિનેતા બૉબી દેઓલ અને બિઝનેસમેન સની દીવાન અક્ષય કુમારના ખુબ સારા મિત્રો છે. વળી બૉલી દેઓલની પત્ની તાન્યા દેઓલ અને સની દીવાનની પત્ની અનુ દીવાલ અને ટ્વિંકલ ખન્ના પણ બેસ્ટ ફ્રેન્ડસ છે.
આ પાર્ટી દરમિયાન અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્નાના મિત્રોએ જબરદસ્ત સેલિબ્રેશન કર્યું, તેની કેટલીક તસવીરો સોશ્યલ મીડિયા પર પણ શેર કરવામાં આવી.
મુંબઇઃ બૉલીવુડ એક્ટર અક્ષય કુમાર 9મી સપ્ટેમ્બરે 51 વર્ષનો થઇ ગયો, આ પ્રસંગે તેનો પોતાનો જન્મદિવસ પોતાના મિત્રો સાથે ઉજવ્યો. તેની પત્ની ટ્વિન્કલ ખન્નાએ પણ પોતાના મિત્રો સાથે મોડી રાત સુધી પાર્ટીને સેલિબ્રેટ કરી. અહીં તેને કેટલીક તસવીરો બતાવવામાં આવી છે.