✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

Adorable! સૈફ અને કરિનાના Cute દિકરા તૈમુરની Latest તસવીર આવી સામે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  13 Feb 2017 12:30 PM (IST)
1

મુંબઈ: સૈફ અને કરીનાના દિકરા તૈમુર અલી ખાનની નવી તસવીર આવી છે. જેમાં તે બહુ જ ક્યૂટ લાગે છે.

2

3

4

ઉલ્લેખનીય છે કે તૈમુરનો જન્મ 20 ડિસેમ્બર, 2016ના રોજ થયો હતો. જ્યારે સૈફ અને કરીનાએ તેનું નામ તૈમુર રાખ્યું ત્યારે ઘણો વિવાદ થયો હતો. અને સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ આ નામની ટીકા કરી હતી. જે પછી સૈફે કહ્યું હતું આ એક પર્શિયન નામ છે. જેનો અર્થ આર્યન થાય છે. લોકો જે દુષ્ટ શાસકની વાત કરી રહ્યા છે તે તિમુર છે.

5

દોઢ મહિનાનો તૈમુરની આ તસવીરને બંને એક્ટર્સના ફેન ખૂબ પસંદ કરી રહ્યા છે.

  • હોમ
  • મનોરંજન
  • Adorable! સૈફ અને કરિનાના Cute દિકરા તૈમુરની Latest તસવીર આવી સામે
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.