✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

Leaked Pics: કપિલના શોમાં જોવા મળશે આ જૂના સાથીઓ, પ્રથમ એપિસોડમાં પડી ‘RAID’

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  18 Mar 2018 03:03 PM (IST)
Leaked Pics: કપિલના શોમાં જોવા મળશે આ જૂના સાથીઓ, પ્રથમ એપિસોડમાં પડી ‘RAID’
1

2

3

કપિલનો જૂનો શો, સુનીલ ગ્રોવર સાથેના ઝઘડા, કપિલની ખરાબ તબિયત તથા ટીઆરપી ઘટવાને કારણે બંધ થયો હતો. જોકે બ્રેક બાદ કપિલ ફરી ટીવી પર આવી રહ્યો છે.

4

કપિલ શર્માના નવા શોમાં જુનો સાથી અને દાદી-નાનીના રોલથી ફેમસ થયેલો કોમેડિયન અલી અસગર હશે કે નહીં તે હજુસુધી સામે આવ્યું નથી.

5

એક અહેવાલ અનુસાર, કપિલ શર્માના નવા શોમાં સુમોના ચક્રવર્તી પણ જોવા મળશે. જે અગાઉ પણ કપિલ સાથે કામ કરી ચૂકી છે.

6

કોમેડિયન સુનીલ ગ્રોવરે ટ્વિટ કરી જણાવ્યું કે, તેને કપિલના નવા શોમાં કામ કરવા માટે ફોન ન આવ્યો. જેથી હવે તેણે બીજો પ્રોજેક્ટ સાઈન કરી લીધો છે.

7

અર્ચાનનું કપિલના નવા શોમાં કામ કરવાનું કાયમી નથી, અર્ચનાના જણાવ્યાં અનુસાર, જો સિદ્ધુ ફિટ થઈ જાય છે તો તેઓ ફરી શૂટિંગ પર આવવા તૈયાર હશે, ત્યારે તે શો છોડી દેશે.

8

આ ઉપરાંત કપિલના શોમાં એક્ટ્રેસ અર્ચના પૂરન સિંહ જોવા મળશે, તેમણે આ અંગે જણાવ્યું કે, ‘સિદ્ધુ બીમારીને કારણે શોની શૂટિંગ ફરી કરી શકે તેમ નથી.’ અર્ચનાએ કહ્યું કે,‘મને સિદ્ધુની ખુરશી પર બેસવું અયોગ્ય લાગે છે, કારણ કે અમે વર્ષોથી સિદ્ધુને જ તે સ્થાને જોતા આવ્યા છે. પરંતુ કપિલે મને શૂટિંગના દિવસે જ બોલાવી અને હું મારા મિત્રને ના ન પાડી શકી.’

9

કપિલના નવા શોમાં લોકો સુનીલ ગ્રોવરને ફરી જોવા માગે છે પરંતુ તે આ શોમાં સામેલ નહીં થાય. જોકે શોના પ્રથમ એપિસોડની લીક થયેલી તસવીરોમાં સેટ પર કિકૂ શારદા અને કપિલનો ખાસ મિત્ર ચંદન પ્રભાકર જોવા મળી રહ્યાં છે. જે અગાઉ પણ કપિલના શોમાં સામેલ રહ્યાં છે.

10

મુંબઈઃ કપિલ શર્મા ફરી એકવાર ટીવી પર ધમાકેદાર એન્ટ્રી કરવા માટે તૈયાર છે, તેના નવા શોનું નામ છે ‘ફેમિલી ટાઈમ વિથ કપિલ શર્મા’. એક અહેવાલ અનુસાર આ શોમાં નવજોતસિંહ સિદ્ધૂના સ્થાને અર્ચના પૂરન સિંહ જોવા મળી શકે છે. તાજેતરમાં કપિલ શર્માના નવા શોની અમુક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તસવીરોમાં કપિલના શોના પ્રથમ મેહમાન અજય દેવગન પણ જોવા મળી રહ્યાં છે. અજય પોતાની ફિલ્મ ‘રેડ’નું પ્રમોશન કરતો જોવા મળશે.

  • હોમ
  • મનોરંજન
  • Leaked Pics: કપિલના શોમાં જોવા મળશે આ જૂના સાથીઓ, પ્રથમ એપિસોડમાં પડી ‘RAID’
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.