✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

4 વર્ષે તૈયાર થયો કંગનાનો આ 30 કરોડનો મહેલ જેવો બંગલો, જાણો ગૃહપ્રવેશ પૂજા કરી શું રાખ્યું નામ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  18 Mar 2018 12:59 PM (IST)
4 વર્ષે તૈયાર થયો કંગનાનો આ 30 કરોડનો મહેલ જેવો બંગલો, જાણો ગૃહપ્રવેશ પૂજા કરી શું રાખ્યું નામ
1

વિન્ટેજ યૂરોપિયન આર્ટની ફીલ કરાવવા વાળા આ મેન્શનને ડિઝાઇન કરી છે મુંબઇના લક્ઝરી હાઉસિંસને ડિઝાઇન કરવા વાળા ફેમસ શબનમ ગુપ્તાએ

2

આ ઉપરાંત ફિટનેસ ફ્રિક કંગનાએ આ ઘરમાં જિમ રૂમ અને અલગતી યોગ રૂમ પણ બનાવડાવ્યો છે.

3

જ્યારથી કંગનાની આ પ્રૉપર્ટીની વાત થઇ રહી છે ત્યારથી ફેન ક્લબમાં આ રૉયલ હાઉસની તસવીરો શેર કરવામાં આવી રહી છે. એટલે સુધી કે કંગનાના આ આર્ટ અમેનિટીઝથી શણગારેલા આ વિન્ટેજ હાઉસની ચર્ચા હવે આર્કિકેટેક્ટ પણ કરવા લાગ્યા છે.

4

આર્ટ અમેનિટીઝથી શણગારેલા આ વિન્ટેજ હાઉશની ચર્ચા હવે આર્કિટેક્ટ પણ કરવા લાગ્યા છે.

5

માનવામાં આવે છે કે, લેવિશ હાઉસમાં 8 રૂમ અને ટૉપ ગ્લાસ રફ ડિઝાઇન કરવામાં આવી છે. દરેક રૂમમાં મોટા વિન્ડો વ્યૂ આપવામાં આવ્યા છે જેમાં પહાડોની સુંદરતાનો નજારો આંખોની સામે જ રહે છે.

6

કંગનાએ 'ક્વિન'ની સક્સેસ બાદ મનાલીમાં 10 કરોડની જમીન ખરીદી હતી, ત્યારબાદ આ લક્ઝરી પ્રૉપર્ટીને તૈયાર કરવામાં લગભગ 4 વર્ષનો સમય લાગ્યો હતો.

7

થોડાક દિવસો પહેલા તેના મનાલી વાળા ઘરના ફોટોઝ વાયરલ થયા હતા, રિપોર્ટ્સનું માનીએ તો કંગનાનો આ બંગલો 30 કરોડના ખર્ચે તૈયાર થયો છે.

8

પૂજાની તસવીરો ટ્વીટર પર તેના ફેન ક્લબે શેર કરી છે. ફેન ક્લબનું માનીએ તો તસવીર કંગનાના નવા ઘરની ગૃહપ્રવેશની પૂજા દરમિયાનની છે. ઉલ્લેખનીય છે કે કંગના મૂળ હિમાચલ પ્રદેશના મંડી રહેવાસી છે.

9

થોડાક દિવસો પહેલા કંગનાના ઘરમાં ગૃહ પ્રવેશ માટે પૂજા થઇ. આ પૂજામાં કંગના સહિત પરિવારના બધા લોકો સામેલ થયા, તેની બહેન રંગોલી પુત્રી પૃથ્વીરાજની સાથે પૂજામાં હાજર રહી હતી.

10

મુંબઇઃ કંગના રનૌતનું હિમાચલ પ્રદેશમાં મનાલી વાળુ ભવ્ય ઘર બનીને તૈયાર થઇ ચૂક્યું છે. આ બંગલામાં કંગનાએ ગૃહ પ્રવેશ માટે પૂજા કરાવી અને ત્યાં પરિવાર સાથે રહેવા પણ ગઇ. આ ભવ્ય મહેલ જેવા બંગલાનું નામ કંગનાએ કાર્તિકેય નિવાસ રાખ્યું છે. આ નામ રાખવા પાછળનું કારણ એ છે કે, આ બંગલાની સામે કાર્તિક સ્વામીનું પ્રાચીન મંદિર છે. એક્ટ્રેસની ભગવાન પ્રત્યે આસ્થા છે એટલે બૉલીવુડ ક્વિનના ઘરનું નામ ભગવાનના નામ રથી રાખવામાં આવ્યું છે.

  • હોમ
  • મનોરંજન
  • 4 વર્ષે તૈયાર થયો કંગનાનો આ 30 કરોડનો મહેલ જેવો બંગલો, જાણો ગૃહપ્રવેશ પૂજા કરી શું રાખ્યું નામ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.