✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અત્યાર સુધીમાં આ ગુજરાતી ફિલ્મોને મળી ચૂક્યા છે નેશનલ અવોર્ડ, જાણો કઈ છે આ ફિલ્મો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  07 Apr 2017 03:41 PM (IST)
અત્યાર સુધીમાં આ ગુજરાતી ફિલ્મોને મળી ચૂક્યા છે નેશનલ અવોર્ડ, જાણો કઈ છે આ ફિલ્મો
1

'ધ ગુડ રોડ' (2012): ડિરેક્ટર-જ્ઞાન અરોરા, કલાકારો- સોનાલી કુલકર્ણી, અજય ગેહી

2

કેતન મહેતાની ફિલ્મ 'ભવની ભવાઈ'ને નેશનલ ફિલ્મ અવોર્ડ ફોર બેસ્ટ ફિલ્મ પ્રોડક્શન મળી ચૂક્યો છે.

3

નવી દિલ્હીઃ 2016ના નેશનલ ફિલ્મ અવોર્ડની જાહેરાત થઈ ગઈ છે. આ 64માં નેશનલ ફિલ્મ અવોર્ડમાં સોનમ કપૂરની ફિલ્મ ‘નીરજા’ને બેસ્ટ હિન્દી ફીચર ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. જ્યારે અક્ષય કુમારને ‘રુસ્તમ’ ફિલ્મ માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો છે. સાથે જ ગુજરાતી ફિલ્મ ‘રોંગ સાઈડ રાજુ’ને બેસ્ટ ગુજરાતી ફિચર ફિલ્મની કેટેગરીમાં અવોર્ડ મળ્યો છે. રોંગ સાઈડ રાજુને મિખિલ મુસાલેએ ડિરેક્ટ કરી છે, જેને સિનેમેન પ્રોડક્શન અને ફેન્ટમ પ્રોડક્શને પ્રોડ્યુસ કરી છે. ‘રોંગ સાઈડ રાજુ’ આ કેટેગરીમાં નેશનલ અવોર્ડ મેળવનારી 10મી ફિલ્મ છે. આ પહેલા પણ ગુજરાતી ફિલ્મોને આ કેટેગરીમાં નેશનલ અવોર્ડ મળી ચૂક્યા છે. જેની માહિતી આગળની સ્લાઈડમાં વાંચો

4

'જેવી છું તેવી' (1963): ડિરેક્ટર- ગજાનન મહેતા, 'કસુંબીનો રંગ' (1965): ડિરેક્ટર- ગજાનન મહેતા, 'કંકુ' (1968): ડિરેક્ટર-કાંતિલાલ રાઠોડ

5

'રોંગ સાઈડ રાજુ' (2017): ડિરેક્ટર- મિખિલ મુસાલે, કલાકારો- પ્રતિક ગાંધી, આસિફ બસરા

6

'માનવીની ભવાઈ' (1993): ડિરેક્ટર- ઉપેંદ્ર ત્રિવેદી કલાકારો- ઉપેંદ્ર ત્રિવેદી અને અનુરાધા પટેલ

7

'ગુણ સુંદરીનો ઘરસંસાર' (1972):ડિરેક્ટર- ગોવિંદ સરૈયા, 'પર્સી' (1989): ડિરેક્ટર- પરવેઝ મેહરવાનજી, કલાકારો- કુરૂષ દેબુ, ઝેનોબિયા શ્રોફ, રૂબી પટેલ

8

'મહેંદી રંગ લાગ્યો' (1960): ડિરેક્ટર: મનહર રસકપુર, કલાકારો રાજેંદ્ર કુમાર, ઉષા કિરણ અને ઉપેંદ્ર ત્રિવેદી, 'નંદનવન' (1961): ડિરેક્ટર-ગણપતરાવ બ્રહ્મભટ્ટ (તસવીર- ફિલ્મ મહેંદી રંગ લાગ્યોનું દ્રશ્ય)

  • હોમ
  • મનોરંજન
  • અત્યાર સુધીમાં આ ગુજરાતી ફિલ્મોને મળી ચૂક્યા છે નેશનલ અવોર્ડ, જાણો કઈ છે આ ફિલ્મો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.