✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

હૈદરાબાદનો આ સિંગર બન્યો ‘Indian Idol’9નો વિનર, સચિને આપ્યો એવોર્ડ, જુઓ તસવીરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  03 Apr 2017 12:05 PM (IST)
હૈદરાબાદનો આ સિંગર બન્યો ‘Indian Idol’9નો વિનર, સચિને આપ્યો એવોર્ડ, જુઓ તસવીરો
1

રેવંતે ઈંડિયન આઈડલ સીઝન-9નો એવોર્ડ પોતાના નામે કર્યો છે.

2

જુઓ શોના ત્રણેય જજો રેવંતની સાથે મસ્તી કરતા નજરે પડ્યા હતા.

3

સિંગિંગમાં હાથ અજમાવ્યા પછી તેને મોકો મળી રહ્યો નહોતો. ત્યારે અચાનક તેને ઈંડિયન આઈડલનું મંચ મળ્યું. ઈંડિયન આઈડલનો એવોર્ડ જીત્યા પછી તે પોતાની જાતને ખુશી મહેસૂસ કરી રહ્યો હતો.

4

આ અવસરે રેવંતે કહ્યું કે તે હંમેશાંથી બોલીવુડમાં સિંગિંગથી પોતાની ઓળખ બનાવવા માંગતો હતો. રેવંત સિંગિંગમાં એક્ટિવ રહેવા માંગે છે.

5

ઈંડિયન આઈડલ એવોર્ડ જીત્યા પછી રેવંત ઘણો ઉત્સાહિત દેખાતો હતો.

6

રવિવારે ગ્રાન્ડ ફિનાલે વખતે ઈંડિયન આઈડલના ત્રણેય જજો સોનુ નિગમ, અનુ મલિક અને ફરાહ ખાન હાજર હતા. તે સિવાય ‘ક્રિકેટના ભગવાન’ પણ હાજર રહ્યા હતા.

7

રેવંતે આ એવોર્ડ પીવીએનએસ રોહિત અને ખુદા બખ્શને પછાડીને આ એવોર્ડ જીત્યો હતો.

8

મુંબઈ: સોની ટીવીના જાણીતા સિંગિંગ રિયાલિટી શો ઈંડિયન આઈડલના વિનરની જાહેરાત થઈ ગઈ છે. રવિવારે રાત્રે ઈંડિયન આઈડલ કંટેસ્ટેંટ એલવી રેવંતે આ એવોર્ડ પોતાના નામે કર્યો હતો.

  • હોમ
  • મનોરંજન
  • હૈદરાબાદનો આ સિંગર બન્યો ‘Indian Idol’9નો વિનર, સચિને આપ્યો એવોર્ડ, જુઓ તસવીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.