મલાઈકાએ ગળામાં પહેર્યું A અક્ષરનું પેન્ડલ, અર્જુન સાથેના રિલેશનશિપની કરી જાહેરાત?
હાલમાં જ મલાઈકા અરોરાની એક તસવીર સામે આવી છે. આ તસવીરમાં મલાઈકાના ગળામાં એક પેન્ડલ સેટ જોવા મળી રહ્યો છે જેમાં AM લખ્યું છે. પેન્ડલ સેટમાં લખેલો A અર્જુન કપૂર તરફ ઈશારો કરી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે મલાઈકાના દિકરાનાનું નામ પણ અરહાન છે અને તેના પૂર્વ પતિનું નામ પણ એ થી શરૂ થાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમીડિયા રિપોર્ટ્સ મુજબ, મલાઈકા અને અર્જુન કપૂરે સાથે મળી લોખંડવાલા કોમ્પલેક્ષમાં એક શાનદાર ફ્લેટ લીધો છે. અર્જુન અને મલાઈકાએ પોતાના સબંધોને લઈને હજી સુધી કોઈ ખુલાસો નથી કર્યો.
મુંબઈ: બોલીવૂડની બોલ્ડ અને સેક્સી અભિનેત્રી મલાઈકા અરોરા હાલ અભિનેતા અર્જુન કપૂર સાથેના રિલેશનને લઈને ચર્ચામાં છે. 45 વર્ષની મલાઈકા અર્જુન કપૂર કરતા 12 વર્ષ મોટી છે. છેલ્લા ઘણા સમયથી બંને એકબીજા સાથે જોવા મળી રહ્યા છે. હાલમાં જ એક પાર્ટી દરમિયાન બંને એકબીજાની ખૂબ નજીક જોવા મળ્યા હતા. મલાઈકા અને અર્જુન કપૂર ડિનર, હોલીડે અને પાર્ટીમાં સાથે જોવા મળે છે. બંનેના અફેરની બોલીવૂડમાં ખૂબ જ ચર્ચા ચાલી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -