✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સંબંધ બનાવવાના લઈને સલમાનની એક્સ ભાભીએ કર્યા ચોંકાવનારા ખુલાસા, કહ્યું આ બેડ પોઝિશન છે સૌથી ફેવરેટ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  20 Apr 2018 07:07 AM (IST)
1

મલાઇકાએ વર્ષ 1998માં અરબાજ ખાન સાથે લગ્ન કર્યાં હતાં. લગ્નના 20 વર્ષ બાદ બંનેએ 2017માં છૂટાછેડા લઇ લીધા હતા. મલાઇકા અને અરબાજનો એક દીકરો પણ છે. ડિવોર્સ બાદ પણ મલાઇકા અને અરબાજનો પરિવાર એકબીજાના સંપર્કમાં રહ્યા અને અનેકવખત એકસાથે ફરવા જતા રહે છે. તલાક બાદ મલાઇકાના એક્સ હસબન્ડ અરબાજ ખાન આ દિવસોમાં એક મૉડલ યલો મેહરાને ડેટ કરી રહ્યા છે. થોડા સમય પહેલા પોતાના એક ઇન્ટર્વ્યૂમાં અરબાજ ખાને કહ્યું હતું કે તેઓ કોઇને ડેટ કરી રહ્યા છે. યલોને લઇને અરબાજ હંમેશા કહે છે કે તે તેમની દોસ્ત છે.

2

મલાઇકાને પૂછવામા આવ્યું કે તૈયાર થવામાં સૌથી વધુ સમય કોણ લગાવે છે તો તે તરત બોલી- મારી બહેન. જો કે, બાદમાં હાજર જવાબી અમૃતાએ કહ્યું કે- જૂઠ. એમણે કહ્યું કે એક્ચ્યુઅલી તૈયાર થવામા કોઇપણ સમય નથી લગાવતું. શું પહેરવું શું ન પહેરવું તે અમને ખબર જ હોય છે. નેહાએ અમૃતાને પૂછ્યું કે છેલ્લે સિંગલ ક્યારે રહ્યાં હતાં તો આના જવાબમાં મલાઇકાએ કહ્યું કે અમૃતા ક્યારેય સિંગલ નથી રહી.

3

પોતાની ફેવરિટ સેક્સ પોઝિશન પર મલાઇકાએ કહ્યું કે એમને ઑન ટૉપ પોઝિશન પસંદ છે. જણાવી દઇએ કે આ દિવસોમાં મલાઇકા ફિલ્મોથી દૂર છે. રિપોર્ટ મુજબ બહુ જલદી મલાઇકા એક આઇટમ નંબર પર ઠૂમકાં લગાવશે.

4

નેહા ધૂપિયાના શોમાં મલાઇકાને પૂછવામાં આવ્યું કે તેમને કેવા છોકરા પસંદ છે તો મલાઇકાએ જવાબમા કહ્યું કે એમને ગેમ નાઇટ, દાઢીવાળા અને ફની છોકરાઓ પસંદ છે. એટલું જ નહીં મલાઇકાએ સંબંધો બનાવવાની વાત શેર કરી તે સાંભળીને નેહા અને અમૃતા હંસવા લાગ્યાં હતાં.

5

મુંબઈઃ પોતાની બોલ્ડ સ્ટાઈલ સ્ટેટમેન્ટ માટે જાણીતી એક્ટ્રેસ મલાઈકા અરોરા આ વખતે પોતાના બોલ્ડ નિવેદનને કારણે ચર્ચામાં છે. એક ટીવી શોમાં મલાઈકાએ કેટલાક એવા ખુલાસા કર્યા કે તેની નજીક બેસેલી તેની બહેન અને શોની હોસ્ટ પણ શરમાઈ ગઈ. મલાઈકાએ આ શોમાં ખુલાસો કર્યો કે તેને કેવા પુરુષ પસંદ છે, અને તેણે તેની બહેનને લઈને પણ ઘણું બધું કહ્યું છે.

  • હોમ
  • મનોરંજન
  • સંબંધ બનાવવાના લઈને સલમાનની એક્સ ભાભીએ કર્યા ચોંકાવનારા ખુલાસા, કહ્યું આ બેડ પોઝિશન છે સૌથી ફેવરેટ
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.