જિમ બહાર જોવા મળ્યો હોટ એક્ટ્રેસ મલાઈકા અરોરાનો બોલ્ડ અંદાજ, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 11 May 2019 03:55 PM (IST)
1
મલાઈકા અરોરા પોતાના ફિટનેસને લઈને ખૂબ જ સજાગ છે. હાલમાં જ એક જિમની બહાર મલાઈકા જોવા મળી હતી. મલાઈકા જિમ લૂકમાં ખૂબ જ હોટ લાગી રહી હતી. મલાઈકાની જિમમા જતી વખતે કેમેરામા કેદ થઈ ગઈ હતી.
2
મુંબઈ: બોલીવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા પોતાની ફિટનેસના કારણે બોલીવૂડમાં જાણીતી છે. મલાઈકા સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે. મલાઈકા સોશિયલ મીડિયા પર પોતાના લેટેસ્ટ વીડિયો અને વર્કઆઉટની તસવીરો શેર કરતી રહે છે.
3
થોડા દિવસ પહેલાં મલાઇકા માલદિવમાં વેકેશન એન્જોય કરતી જોવા મળી હતી. આ પહેલા મલાઈકાએ સ્વિમિંગ પૂલની તસવીર પણ શેર કરી હતી. આ દરમિયાન મલાઈકા ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં સાઈકલ ચલાવતી પણ જોવા મળી હતી.
4
મલાઈકાની આ તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે. મલાઈકા એકદમ બ્લેક ડ્રેસમાં જોવા મળી હતી. મલાઈકાનો આ લૂક ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે.