ઐશ્વર્યા જેવી જ દેખાય છે આ ઈરાની મોડલ, જુઓ તસવીરો
ઐશ્વર્યા રાય બચ્ચન જેવી દેખાતી મોડલનું નામ મહલાધા જબેરી છે. ઈરાની મોડલ મહલાધાના ઈંસ્ટાગ્રામ પર 28 લાખ ફોલોવર્સ છે. તેણે શેર કરેલી તસવીરોની સરખામણી ઐશ્વર્યા સાથે થાય છે અને તેને લોકો એકબીજાની કાર્બન કોપી ગણાવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઐશ્વર્યા રાય બચ્ચનની સુંદરતાની સરખામણી આજ સુધી કોઈ સાથે કરવામાં આવી ન હતી. પરંતુ થોડા સમયથી સોશિયલ મીડિયા પર એક ઈરાની મોડલની તસવીરો વાયરલ થઈ રહી છે જેને ઐશ્વર્યા રાય બચ્ચનની કાર્બન કોપી ગણવામાં આવી રહી છે.
મહલાધાની આંખ, નાક, હેર સ્ટાઈલ વગેરે ઐશ્વર્યા રાય જેવા દેખાય છે. મહત્વપૂર્ણ છે કે એક મેગેઝીનએ મહલાધાને દુનિયાની સૌથી સુંદર મહિલા ગણાવી હતી.
મુંબઈઃ બોલીવુડ એક્ટ્રેસ અને બચ્ચન પરિવારની વહુ ઐશ્વર્યાની ગણના દુનિયાની સૌથી સુંદર મહિલાઓમાં થાય છે. ઐશ્વર્યા રાય બચ્ચન 1994માં મિસ વર્લ્ડ બની હતી અને ત્યારથી આજ સુધીમાં તેમની સુંદરતા યથાવત રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -