આ હોટ એક્ટ્રેસ મુંબઈમાં ઓટો રીક્ષામાં નિકળી ફરવા, સાથે કોણ હતું? જાણો વિગત

આપને જણાવી દઈએ કે આજકાલ મલાઈકા અર્જુન કપૂર સાથેના અફેયરના કારણે ચર્ચાનો વિષય બનેલી છે. પબ્લિક પ્લેસમાં ઘણીવાર બંને સાથે જોવા મળી ચુક્યા છે. તાજેતરમાં બંને બોલિવૂડ પ્રોડ્યુસર રિતેશ સિધવાનીના ઘરે થયેલ પ્રી ક્રિસમસ પાર્ટીમાં પહોંચ્યા હતા.
ઓટોમાં એપ્પલનો લોગો લાગેલો હતો અને તેથી જ સોશ્યિલ મીડિયાએ મજાક ઉડાવી હતી અને કહ્યું હતું કે મલાઈકાની ઓટો પણ એપ્પલની છે.
જો કે, જ્યારે પણ આ સ્ટાર્સ ઓટો રીક્ષામાં સવારી કરે છે, ત્યારે તેઓ હેડલાઇન્સમાં રહે છે. મલાઈકા સતત બાંદ્રા રોડ પર જરૂર જોવા મળે છે જયારે તે જિમ માટે નીકળે છે. આ વખતે તે તેની કોઈ મિત્ર સાથે હતી અને રેડ ટ્રેક સૂટમાં હતી.
મુંબઈઃ હાલમાં જ બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા ફ્રેન્ડ એકતા કોલ સાથે મુંબઈના રસ્તા પર ઓટો રાઈડ લેતી જોવા મળી હતી. આ સમયે મલાઈકાએ ફેન્ડી બ્રાન્ડનો રેડ ટ્રેકસૂટ પહેર્યો હતો અને વાળ ખુલ્લાં રાખ્યાં હતાં.