✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

જિમની બહાર બોલ્ડ અંદાજમાં કેમેરામાં કેદ થઈ મલાઈકા અરોરા, જુઓ તસવીરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  13 Dec 2019 11:01 PM (IST)
1

ફિલ્મો કરતા પોતાના ફિટનેસના કારણે વધુ ચર્ચામાં રહેતી બૉલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા આજે પોતાના જિમની બહાર ખૂબજ બૉલ્ડ અંદાજમાં જોવા મળી હતી.

2

3

આ દરમિયાન તે સફેદ રંગના ટૉપ અને સફેટ શર્ટમાં નજર આવી હતી.

4

મલાઈકા હંમેશા જિમ જાય છે, ત્યારે ઘણીવાર જિમની બહાર પેપરાઝીના કેમેરામાં કેદ થઈ જાય છે.

5

6

મલાઈકો બૉલિવૂડની તે અભિનેત્રીઓમાની એક છે, જે પોતાના ફિટનેસને લઈને ખૂબજ સચેત રહે છે.

7

તે હાલમાં અર્જૂન કપૂરને ડેટ કરી રહી છે. મલાઈકા અને અર્જૂને થોડા મહિના પહેલા જ પોતાના રિલેશશિપને જાહેર કરી હતી. બન્ને ઘણીવાર એકસાથે સ્પોટ થતાં રહે છે.

  • હોમ
  • મનોરંજન
  • બોલિવૂડ
  • જિમની બહાર બોલ્ડ અંદાજમાં કેમેરામાં કેદ થઈ મલાઈકા અરોરા, જુઓ તસવીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.