મલાઈકા અરોરા Vogue Beauty Awardsમાં સેક્સી આઉટફિટમાં પહોંચી, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 25 Sep 2019 11:05 PM (IST)
1
હાલમાં જ મલાઈકા અરોરાએ વોગ બ્યૂટી અવોર્ડ્સમાં ખૂબજ હૉટ અંદાજમાં પહોંચી હતી. જેની તસવીરો સામે આવી છે.
2
મલાઈકા એવોર્ડ ફંક્શનમાં સફેદ રંગના ડીપ એન્ડ બ્રોડ નેક ગાઉન પહેરીને પહોંચી હતી.
3
પોતાના ગ્લેમરસ ગાઉન સાથે મલાઈકાએ ડાર્ક લિસ શેડ યૂઝ કર્યું હતું. મલાઈકા અરોડા પોતાના આ સેક્સી આઉટફિટમાં શાનદાર પોઝ આપતી નજર આવી હતી
4
મલાઈકાની આ તસવીરો તેના ફેન્સને પણ ખૂબ પસંદ આવી રહી છે.
5
ઉલ્લેખનીય છે કે હાલ મલાઈકા એક્ટર અર્જૂન કપૂર સાથે પોતાના રિલેશનને લઈને ચર્ચામાં રહે છે.
6
7
અર્જૂન કપૂરના બર્થ ડે પર મલાઈકાએ પોતાની એક ખાસ પોસ્ટ દ્વારા અર્જૂન કપૂર સાથે પોતાના પ્રેમનો સ્વીકાર કર્યો હતો.
8
મલાઈકા અરોરા ફરી એકવાર પોતાની હોટ તસવીરોને લઈને ચર્ચામાં છે. 45 વર્ષીય મલાઈકા પોતાને જે રીતે મેઈન્ટેન રાખે તે ખરેખર પ્રશસંનિય છે.