મલાઈકા અરોરાનો વ્હાઈટ ડ્રેસમાં જોવા મળ્યો બોલ્ડ અંદાજ, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 20 Jul 2019 10:10 PM (IST)
હાલમાં જ મલાઈકાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર માલદીવ વેકેશનની સેક્સી તસવીર શેર કરી છે. આ તસવીરમાં મલાઈકાનો બોલ્ડ અંદાજ જોવા મળે છે.
મુંબઈ: બોલીવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા પોતાની બોલ્ડનેસ અને હોટનેસના કારણે જાણીતી છે. મલાઈકાની બોલ્ડ અને હોટ તસવીરો સોશિયલ મીડિયામા છવાયેલી રહે છે. મલાઈકા હાલના દિવસોમાં માલદીવમાં વેકેશન એન્જોય કરી રહી છે. હાલમાં જ મલાઈકાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર માલદીવ વેકેશનની સેક્સી તસવીર શેર કરી છે. આ તસવીરમાં મલાઈકાનો બોલ્ડ અંદાજ જોવા મળે છે. મલાઈકાની સેક્સી તસવીર સોશિયલ મીડિયમાં વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં મલાઈકાની લૂકની વાત કરવામાં આવે તો વ્હાઈટ શર્ટ અને સ્ટાઈલ ડ્રેસમાં સેક્સી લેગ્સ બતાવતી જોવા મળી રહી છે. મલાઈકાનો આ અંદાજ ફેન્સને પસંદ આવી રહ્યો છે.