Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
કાસ્ટિંગ કાઉચ માટે યુવતીઓ પણ જવાબદાર છે, જાણો કઈ બોલ્ડ એક્ટ્રેસે કર્યું આ નિવેદન
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજણાવીએ કે, વિતેલા દિવસોમાં મંદિરાની હોલીડેની તસવીરો ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ હતી. તે પોતાની ફિટનેસને લઈને ખૂબ જ જાગરૂક રહે છે. આગળ જુઓ મંદિરીની કેટલીક તસવીરો....
મંદિરા બેદીએ કહ્યું કે, કાસ્ટિંગ કાઉચ જેવી વસ્તુ ત્યારે જ શક્ય છે જ્યારે અન્ય વ્યક્તિ પણ કોમ્પ્રોમાઈઝ કરવા માટે રાજી હોય. આ હંમેશા ટૂ-વે થતી પ્રક્રિયા હોય છે.
મંદિરા હાલમાં વેબ સીરીઝ ‘વોડકા ડાયરીઝ’માં જોવા મળી રહી છે. તેણે હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, હું વિતેલા 23 વર્ષથી આ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરી રહી છું. હું ક્યારેય એવી સ્થિતિ સુધી નથી પહોંચી જ્યાં મને કોઈએ સમજૂતી માટે કહ્યું હોય. હું એ સ્થાને નથી કે મને કોઈ સારું કામ કરવા બદલ કોઈ પ્રકારની સમજૂતી વિશે પૂછી શકે.
તેનું માનવું છે કે, આ બન્ને બાજુથી સહમતી બાદ જ થઈ શકે છે. મંદિરાનું કહેવું છે કે, તે આ ઉદ્યોગમાં લાંબા સમયથી છે અને તેની સામે કોઈએ પણ આજ સુધી આ પ્રકારની સમજૂતીની વાત નથી કરી. મંદિરાએ આગળ કહ્યું કે, અનેક વખત લોકોનું કહેવું હોય છે કે ફિલ્મમાં કામ આપવાના નામ પર તેનું જાતીય શોષણ કરવામાં આવ્યું. પરંતુ આ વાત ક્યારેય પણ એક તરફી ન હોઈ શકે.
નવી દિલ્હીઃ બોલીવુડમાં કાસ્ટિંગ કાઉચનો મુદ્દો હંમેશા ચર્ચામાં રહ્યો છે. હાલમાં જ તેના પર એક્ટ્રેસ મંદિરા બેદીનું નિવેદન સામે આવ્યં છે. તેણે સ્પષ્ટ કહ્યું છે કે, કાસ્ટિંગ કાઉચમાં ક્યારેય પણ એક બાજુથી ભૂલ ન હોઈ શકે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -