મનીષ મલ્હોત્રા અને કરણ જૌહર વચ્ચે ‘અફેર’ છે? જાણો શું છે સત્ય
આપને જાણીને આશ્ચર્ય થશે કે મનીષનાં અકાઉન્ટથી કપલ વાળી કમેન્ટ લાઇક થઇ હતી જેને કારણે તેનાં અને કરણનાં સંબંધની અફવા ઉડી હતી જોકે મનીષે આ આખી ઘટનામાં કંઇ જ તથ્ય નથી તેમ જણાવ્યું હતું.
મનીષની આ પોસ્ટ પર એક યુઝરે લખ્યુ હતું કે યુ આ ધ ક્યૂટેસ્ટ કપલ. આ કમેન્ટને કારણે મનિષ અને કરણનાં રિલેશનશિપની ખબર ચર્ચામાં આવી. જે બાદ મનીષ મલ્હોત્રાએ પોતે આ ખબર અને એક વેબ પોર્ટલ સાથે વાત કરી અને તમામ વાતનો બકવાસ ગણાવી. મનીષે કહ્યું કે, કરણ તેનાં ભાઇ જેવો છે અને તેની સાથે સંબંધની વાત બકવાસ છે.
બન્ને વચ્ચે અફેરની ચર્ચા એક તસવીરથી શરૂ થઈ હતી. કરણા બર્થડે પર મનીષે એક તસવીર શેર કરી હતી અને તસવીર પર એક કમેન્ટ આવી અને આ કમેન્ટથી જ આખી ઘટના વાઇલ થઇ ગઇ હતી.
નવી દિલ્હીઃ હાલમાં જ કરણ જૌહરે પોતાનો 46મો જન્મદિવસ ઉજવ્યો. આ અવસર પર મનીષ મલ્હોત્રા સહિત અનેક સેલિબ્રિટી તેમના ઘરે પહોંચ્યા હતા. મનીષ અને કરણની મિત્રતા કોઈને છુપાયેલી નથી. ત્યાં સુધી કે બન્ને વચ્ચે અફેર હોવાની ચર્ચા પણ ચાલી હતી.