✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

પહેલીવાર મેગેઝિનના કવર પર જોવા મળી શ્રીદેવીની પુત્રી, તસવીરોમાં જુઓ જાહન્વીનો અલગ અંદાજ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  30 May 2018 12:30 PM (IST)
1

તેમના પિતા બોની પણ અવાર-નવાર બંનેને ડિનર પર લઈ જતા હોય છે જેની તસવીરો ઘણીવાર સામે આવી ચૂકી છે. આ ગ્રુપ આઉટિંગમાં કપૂર પરિવારના અન્ય સભ્યો પણ સામેલ થયા હતા.

2

શ્રીદેવી અને બોની કપૂરની નાની દીકરી ખુશી પોતાના એજ્યુકેશન પર ફોક્સ કરવા લાગી છે. થોડા સમય પહેલાં જ બંને બહેનો આઉટિંગ માટે રેસ્ટોરાંમાં પણ ગઈ હતી.

3

ફિલ્મ 20 જુલાઈએ રિલીઝ થશે. જાહન્વી ડાંસ ક્લાસથી લઈને જીમ જોઈન કરી ચૂકી છે. જીમમાં રોજ સવારે જાય છે જેની તસવીરો ઘણીવાર સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી છે.

4

બોલિવુડની જાણીતી અભિનેત્રી શ્રીદેવીના નિધન બાદ પરિવારનો દરેક વ્યક્તિ દુઃખ ભૂલાવીને નાની નાની ખુશીઓ શોધવાની કોશિશમાં છે. જાહન્વી કપૂરની ડેબ્યૂ ફિલ્મ ‘ધડક’નું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે.

5

વોગ મેગેઝિન માટે કરાયેલા આ ફોટોશૂટમાં જાહન્વી ખૂબ જ આકર્ષક લાગી રહી છે. વોગના જૂન 2018ના એડિશનમાં જાહન્વીને સ્થાન આપવામાં આવ્યું છે. તસવીર જોઈને તમે અંદાજ લગાવી શકો છો કે જાહન્વીમાં એ આત્મવિશ્વાસ આવી ગયો છે જે તેની મા શ્રીદેવીમાં હતો.

6

જાહન્વીએ મા શ્રીદેવીના નિધન બાદ આ ફોટોશૂટ કરાવ્યું છે. જ્યારે શ્રીદેવી જીવીત હતા ત્યારે આ ફોટોશૂટની વાત થઈ હતી. બોલિવુડમાં દીકરીના ડેબ્યૂ ઉપરાંત આ મેગેઝિનના ફોટોશૂટ માટે પણ શ્રીદેવી ઘણાં ઉત્સાહિત હતા.

7

મુંબઈ: બોલિવુડમાં ડેબ્યૂ ફિલ્મ રિલીઝ થતાં પહેલા શ્રીદેવીની પુત્રી જાહન્વી કપૂરે એક મેગેઝિન માટે ફોટોશૂટ કરાયું છે. આ ફોટોશૂટમાં જાહન્વી બેહદ ખૂબસુરત લાગી રહી હતી. જાહન્વી કપૂરે પહેલીવાર કોઈ મેગેઝિન માટે ફોટોશૂટ કરાવ્યું છે.

  • હોમ
  • મનોરંજન
  • પહેલીવાર મેગેઝિનના કવર પર જોવા મળી શ્રીદેવીની પુત્રી, તસવીરોમાં જુઓ જાહન્વીનો અલગ અંદાજ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.