#MeToo સાજિદ ખાનને ડિરેક્ટર્સ એસોસિએશનની નોટિસ, સાત દિવસમાં માંગ્યો જવાબ
ત્યારબાદ એક ફિલ્મ મુસ્કુરા કે દેખે જરા અને કેટલીક વેઝ સિરીઝમાં કામ કરી ચૂકેલી સિમરન સુરીએ આરોપ છે કે પોતાની ફિલ્મ હિમ્મતવાલામાં બ્રેક આપવા માટે સાજિદે તેણે કપડા ઉતારવા માટે કહ્યું અને કહ્યું કે તે ખુબસુરતી જોવા માંગે છે. એક્ટેસ રેચલ વ્હાઈટે પણ સાજિદ ખાન પર આરોપ લગાવ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆઈએફટીડીએ સાજિદ ખાન પાસે સાત દિવસ અંદર જવાબ માંગ્યો છે. જો સાત દિવસમાં જવાબ આપવામાં નહી આવે તો કાર્યવાહી પણ કરવામાં આવશે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બિગબોસના કારણે ચર્ચામાં આવેલી મંદાના કરીમીએ સાજિદ ખાન પર યૌનશોષણનો આરોપ લગાવતા કહ્યું, ફિલ્મ હમશકલ્સની કાસિટિંગ માટે સાજિદે તેને કપડા વગર આવવા માટે કહ્યું હતું. મંદનાએ આ શરત માનવાનો ઈનકાર કર્યો અને તે આ ફિલ્મનો હિસ્સો ન બની શકી.
મુંબઈ: #MeToo માં ફસાયેલા ડિકેટર સાજિદ ખાનને ફિલ્મ એન્ડ ટેલીવિઝન ડાયરેક્ટર એસોસિએશને નોટીસ ફટકારી છે. આઈએફટીડીએ તરફથી કહેવામાં આવ્યું છે કે સાજિદ ખાન સામે ત્રણ મહિલાઓએ ઈમેલ કરીને ઉત્પીડનની ફરીયાદ કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -