મુંબઈઃ એક્ટર શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂત અને તેની દીકરી માશા કપૂર તાજેતરમાં ગ્રોસરી શોપની બહાર જોવા મળ્યા હતા. આ દરમિયાન મીરા રાજપૂતે યલો કલરનું શોર્ટ સ્કર્ટ પહેર્યું હતું. સ્કર્ટની સાથે તેણે વ્હાઇટ કલરનો શર્ટ પહેર્યો હતો. શોર્ટ સ્કર્ટના કારણે મીરા રાજપૂત ટ્રોલર્સના નિશાને આવી ગઈ હતી.



એક યૂઝરે લખ્યું, આંટીએ મીશાના કપડા પહેરી લીધા છે. શાહિદ આટલા રૂપિયા કમાઈ રહ્યો છે, થોડા કપડા પર પણ ખર્ચ કરો. હું ટૂંકા કપડાના વિરોધમાં નથી પણ બાળકોના કપડા....



અન્ય યૂઝર્સે લખ્યું, કોઈ પ્લીઝ મીરાને બતાવો કે તેના કપડા ખરીદે. મીશાના કપડા ન પહેરે. એક યૂઝર્સે લખ્યું, તેની દીકરીએ પણ આનાથી મોટા કપડા પહેર્યા છે.



પૈસા ક્લાસ નથી ખરીદી શકતા, મીશાનું સ્કર્ટ મમ્મી મીરાએ ભૂલથી પહેરી લીધું છે. જેવી કોમેન્ટો મીરાની તસવીર પર આવી રહી છે.

લોકસભા ચૂંટણી પહેલા ભાજપ છોડી કોંગ્રેસમાં સામેલ થયેલા આ જાણીતા નેતા કરશે ઘરવાપસી? જાણો વિગતે

ગુજરાત-રાજસ્થાનની આ બોર્ડર અચાનક કેમ કરાઈ સીલ ? જાણો કારણ

#SLvNZ પ્રથમ ટેસ્ટઃ શ્રીલંકાએ ન્યૂઝીલેન્ડને 6 વિકેટથી આપી હાર, કરૂણારત્નેની સદી