સલમાન શિકાર કેસમાં નિર્દોષ છૂટતાં કોણે પોસ્ટ કરી આ 'ફોર સલમાન વિથ લવ' હોટ તસવીરો ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 27 Jul 2016 09:56 AM (IST)
1
નોંધનીય છે કે અર્શી ખાને આફ્રિદી સાથે યૌન સંબંધ હોવાનો ખુલાસો કરીને સનસનાટી મચાવી દીધી છે. તે સિવાય વર્લ્ડ કપમાં અર્શી ખાને ટીમ ઇન્ડિયા ચેમ્પિયન નહી બને તો કેપ્ટન એમએસ ધોની અને વિરાટ કોહલીને જાહેર રસ્તા પર રેપ કરાવવાની ધમકી આપી હતી.
2
3
મુંબઇઃ બોલિવૂડ એક્ટર સલમાન ખાનને રાજસ્થાન હાઇકોર્ટે કાળિયાર-ચિન્કારા શિકાર કેસમાં નિર્દોષ જાહેર કરવા પર ભારતની મોડલ અર્શી ખાને ખુશી વ્યક્ત કરી છે. આ ખુશીમાં અર્શી ખાને પોતાના ટ્વિટર પેજ પર એક હોટ તસવીર પોસ્ટ કરી છે.