✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આ હોટ મોડલે જસ્ટિન બીબર સાથે લગ્નની કરી પુષ્ટિ, જાણો કેવી રીતે કરી જાહેરાત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  18 Nov 2018 05:52 PM (IST)
1

મોડલ હેલી બાલ્ડવિન વિક્ટોરિયા સિક્રેટથી વધારે જાણીતી છે.

2

તેણે એક તસવીર શેર કરી હતી. જેમાં બંને એકબીજાના હાથમાં હાથ નાંખીને ઉભા હતા. તસવીરના કેપ્શનમાં બીબરે લખ્યું હતું કે, મારી પત્ની અદ્ભૂત છે.

3

ઈન્સ્ટાગ્રામ પર નામ બદલતા પહેલા ગુરુવારે સાંજે તે ન્યૂયોર્કમાં એક સ્ટોરના ઓપનિંગમાં નજરે પડી હતી. જસ્ટિન બીબરે પણ 15 નવેમ્બરે તેના લગ્નની પુષ્ટિ કરી હતી.

4

સ્ટીફન બાલ્ડવિનની પુત્રીએ લખ્યું કે, હેલી રોડે બીબર, અહેવાલ મુજબ બંનેએ સપ્ટેમ્બરમાં એક ખાનગી સમારોહમાં લગ્ન કર્યા હતા. જેના બે મહિના પહેલા બહામાસમાં 7 જુલાઈએ બીબરે તેને એન્ગેજમેન્ટ રિંગ પહેરાવી હતી.

5

વેબસાઇટ પીપલ ડોટ કોમના જણાવ્યા મુજબ 21 વર્ષીય મોડલે શુક્રવારે ઈન્સ્ટાગ્રામ પર તેનું નામ બદલીને ‘હેલી બીબર’ કરી દીધું છે.

6

ન્યૂયોર્કઃ મોડલ હેલી બાલ્ડવિને સોશિયલ મીડિયા પર તેના નામની આગળ બાલ્ડવિન હટાવીને બીબર લખીને પોપ સિંગર જસ્ટિન બીબર સાથે લગ્નની પુષ્ટિ કરી દીધી છે.

  • હોમ
  • મનોરંજન
  • આ હોટ મોડલે જસ્ટિન બીબર સાથે લગ્નની કરી પુષ્ટિ, જાણો કેવી રીતે કરી જાહેરાત
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.