✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

વર્ષે 1000 કરોડ કમાતા આ સ્પોર્ટ્સસ્ટારે પોતાનાથી મોટી મૉડલ સાથે માણ્યું સેક્સ, મૉડલે કર્યો રેપનો કેસ ને શું થયું?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  30 Sep 2018 10:15 AM (IST)
1

પીડિતાના વકીલે જણાવ્યું કે, તેને તે એગ્રિમેન્ટને પુરે કરતાં વાતનો ખુલાસો કરવા માટે સિવિલ ફરિયાદ નોંધાવી હતી. મેગેઝિનના એડિટરે સ્ટેટમેન્ટ આપ્યુ છે કે આ રિપોર્ટને પ્રકાશિત કરતા પહેલા તેને અનેક વાર રોનાલ્ડો અને તેમના મેનેજમેન્ટને લખ્યુ હત, પણ તેને કોઇ જવાબ મળ્યો નહીં.

2

વકીલોનું કહેવુ છે કે, પાયાવિહોણા આરોપોને છાપવાને લઇને તે મેગેઝિન પર કેસ કરશે. આ રેપ 2009માં લાસ વેગાસની એક હૉટલના રૂમમાં થયો હતો. મેગેઝિને આ નિવેદન 34 વર્ષીય પીડિતા મૉડલ કેથરિન માયોર્ગાના વકીલ તરફથી છાપ્યુ હતું.

3

4

મેગેઝિને વધુમાં કહેવાયુ કે માયોર્ગા અને રોનાલ્ડોએ કોર્ટની બહાર આ મુદ્દાનું સમાધન પણ કરી દીધુ હતુ. આ માટે રોનાલ્ડોએ તેને 3.75 લાખ ડૉલર (2.72 કરોડ રૂપિયા)ની ભારે ભરખમ રકમ આપી હતી અને તેને વાયદો કર્યો હતો કે તે આના વિશે ફરી ક્યારેય વાત નહીં કરે.

5

પીડિતાના નિવેદનને તાજેતરમાં જ એક જર્મન મેગેઝિન ડેર સ્પીજેલે છાપ્યુ હતું. ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના વકીલોએ આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે.

6

નવી દિલ્હીઃ પોર્ટૂગલના સ્ટાર ફૂટબૉલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પર એક અમેરિકન મૉડલે રેપનો આરોપ લગાવ્યો છે. મૉડલ અનુસાર, ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ તેની સાથે વર્ષ 2009માં રેપ કર્યો હતો.

  • હોમ
  • મનોરંજન
  • વર્ષે 1000 કરોડ કમાતા આ સ્પોર્ટ્સસ્ટારે પોતાનાથી મોટી મૉડલ સાથે માણ્યું સેક્સ, મૉડલે કર્યો રેપનો કેસ ને શું થયું?
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.