જાણીતી મોડલે કર્યો ખુલાસો, જલોટાના બાળકની મા બનવાની હતી જસલીન, પણ......
અનુપ જલોટા અને તેની સ્ટુડ્ન્ટ/લવર જસલીન મથારુની જોડી બિગ બોસ સીઝન 12ની સૌથી ચર્ચિત અને વિવાદિત જોડી બની ચુકી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅનીશાએ કહ્યું કે, જલોટા દ્વારા લગાવવામાં આવેલા આરોપને જસલીન હંમેશા નકારતી રહી છે.
પિંકવિલાના રિપોર્ટ મુજબ અનીશાને થોડા દિવસો બાદ જાણવા મળ્યું કે જસલીનને ગર્ભપાત કરાવી દીધો છે. અનીશાએ જણાવ્યું કે, થોડા દિવસો બાદ જલોટાએ મને કહ્યું કે, જસલીને તેને દગો આપી રહી છે અને તેના લંડનમાં તેના અનેક બોયફ્રેન્ડ પણ છે.
અનુપ અને જસલીનના સંબંધને લઈ અનીશા સિંહ શર્મા નામની એક મોડલે સનસનીખેજ ખુલાસો કર્યો છે. અનીશાએ કહ્યું કે, જસલીન ગત વર્ષે અનુપ સાથે સંબંધને લઈ પ્રેગનેન્ટ થઈ હતી. તેણે એક મીડિયાને જણાવ્યું કે, મેં જસલીન અને અનુપને ઝઘડતાં જોયા હતા. આ ઝઘડો જસલીનની પ્રેગનન્સીને લઈ હતો.
મુંબઈઃ નાના પડદા પરના સૌથી વિવાદિત અને ચર્ચાસ્પદ રિયલિટી ટીવી શો બિગ બોસની 12મી સીઝનમાં ભજન ગાયક અનુપ જલોટા અને જસલીન મથારુની રિલેશનશિપને લઈ મોટો ખુલાસો થયો છે. 65 વર્ષીય અનુપને તેની પુત્રીની ઉંમરની છોકરી સાથે સંબંધ હોવાના અહેવાલથી સૌ કોઈ ચોંકી ગયા હતા. સમગ્ર પરિવાર સાથે શો જોઈ રહેલા જસલીનના પિતા આ ઘટના બાદ સમસમી ગયા હતા. તેમણે કહ્યું હતું કે, 10 મિનિટ સુધી અમારા ઘરમાં સન્નાટો છવાઇ ગયો હતો. અમે અનુપને જસલીનના ગુરુ તરીકે જાણતા હતા અને શોમાં જતા પહેલા અમે તેમને જણાવ્યું કે ઘરની અંદર રિયાઝ કરીશું અને તમામને ગીત સંભળાવીશું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -