✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

બાહુબલી પ્રભાસ સાથે રોમાંસ કરશે આ અભિનેત્રી, રીતિક સાથે ફિલ્મ 'મોહનજોદડો'માં જોવા મળી હતી

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  13 Mar 2018 01:14 PM (IST)
1

પૂજા હેગડેએ પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત સુપર હિરો પર આધારિત ફિલ્મ 'મુગામૂદી'થી કરી હતી. અત્યાર સુધી પૂજાએ હિંદી ફિલ્મોમાં માત્ર 'મોહનજોદડો'માં જ કામ કર્યું છે.

2

પ્રભાસ ફિલ્મ સાહોની શૂટિંગમાં વ્યસ્ત છે તો પૂજા જૂનિયર એનટીઆરની ફિલ્મમાં વ્યસ્ત છે. આ સાથે જ તે મહેશ બાબૂની એક ફિલ્મના શૂટિંગમાં જોવા મળશે. પૂજા હેગડે રીતિક રોશન સાથે ફિલ્મ 'મોહનજોદડો'માં જોવા મળી હતી.

3

મીડિયા રિપોર્ટ્સ મુજબ પૂજા અને સુપરસ્ટાર પ્રભાસની આ ફિલ્મનું નિર્દેશન રાધા કૃષ્ણ કુમાર કરી રહ્યા છે. હાલમાં આ ફિલ્મના નામ વિશે ખુલાસો નથી થયો. જણાવવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મને 2018માં રિલીઝ કરવાની સંભાવનાઓ છે.

4

મુંબઈ: રીતિક રોશન સાથે બોલીવુડ ફિલ્મ 'મોહનજોદડો'માં જોવા મળેલી અભિનેત્રી પૂજા હેગડે હાલ ચર્ચામાં છે. પૂજા હેગડે સાઉથ ફિલ્મોના બાહુબલી પ્રભાસ સાથે રોમાંસ કરતી જોવા મળી શકે છે. હાલના દિવસોમાં પ્રભાસ પોતાની આગામી ફિલ્મ 'સાહો'ના શૂટિંગમાં વ્યસ્ત છે.

  • હોમ
  • મનોરંજન
  • બાહુબલી પ્રભાસ સાથે રોમાંસ કરશે આ અભિનેત્રી, રીતિક સાથે ફિલ્મ 'મોહનજોદડો'માં જોવા મળી હતી
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.