લગ્નના છ મહિના બાદ હનિમૂન પર મલેશિયા પહોંચી મોનાલિસા, પોસ્ટ કરી બિકીનીમાં તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 19 Jul 2017 02:14 PM (IST)

1
2
3
4
5
6
7
મોનાલિસા ઇન્સ્ટાગ્રામ પર ખૂબ એક્ટિવ રહે છે અને વારંવાર પોતાની હોટ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.
8
મોનાલિસાને ભોજપુરી ફિલ્મોમાં કામ કરવાને કારણે ઓળખ મળી હતી
9
મોનાલિસા અને વિક્રાંતની જોડી નચ બલિએ 8ના બે સપ્તાહ બાદ બહાર થઇ ગયા હતા.
10
મોનાલિસા અને વિક્રાંત જાણીતા ડાન્સ રિયાલિટી શો નચ બલિએ 8માં ભાગ લીધો હતો.
11
મોનાલિસા બિગ બોસના ઘરમાં પોતાના પતિ સાથે લગ્ન કરવાને કારણે ચર્ચામાં આવી હતી.
12
મુંબઇઃ જાણીતા ટીવી શો બિગ બોસ-10 અને નચ બલિએની આઠમી સીઝનની સ્પર્ધક મોનાલિસા હાલમાં પોતાના પતિ વિક્રાંત સાથે હોલિડે મનાવવા મલેશિયા પહોંચી છે. મોનાલિસા લગ્નના છ મહિના બાદ હનિમૂન માટે મલેશિયા પહોંચી છે.