✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આ એક્ટર સાથે કામ નથી કરવા માગતી કેટરીના, જાણો શું છે કારણ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  06 Jul 2018 10:41 AM (IST)
આ એક્ટર સાથે કામ નથી કરવા માગતી કેટરીના, જાણો શું છે કારણ
1

કહેવાય છે કે આ બન્ને ફિલ્મ કેટરીનાને સલમાન ખાનના જોરે મળી હતી. ટ્યારે ટાઈગર ઝિંદા હૈ પહેલા કેટરીના જગ્ગા જાસુસ અને ફિતૂર જેવી બે મોટી ફિલ્મમાં કામ કર્યું, જેમાં તેનો હીરો રણબીર અને આદિત્ય હતા, પરંતુ આ બન્ને ફિલ્મ ફ્લોપ રહી હતી. એવામાં કહેવાય છે કે, કેટરીનાએ આ પગલું કારકિર્દીને ધ્યાનમાં રાખીને લીધું છે. હવે જોવાનું રહેશે કે કેટરીનાનો આ નિર્ણય કેટલો સફળ સાબિત થશે.

2

એવું પણ કહેવાય છે કે, એક કારણ ફ્લોપ ફિલ્મ ‘ફિતૂર’ છે, જેમાં આદિત્ય અને કેટરીનાની જોડી હતી. બધા જ જાણો છે કે કેટરીની છેલ્લા હિટ ફિલ્મ ટાઈઝર ઝિંદા હે હતી, જેમાં તે સલમાન ખાન સાથે જોવા મળી હતી. આ ફિલ્મ હિટ થયા બાદ તેણે શાહરૂખ ખાનની સાથે ઝીરો મળી અને આમિર ખાન સાથેની ઠગ્સ ઓફ હિન્દોસ્તાનમાં પણ જોવા મળશે.

3

એક ન્યૂઝ વેબસાઈટ અનુસાર, કેટરીનાએ હાલમાં જ એક રોમેન્ટિક કોમેડીની ઓફર મળી હતી, જેમાં આદિત્ય રોય કપૂર પણ હતા, પરંતુ કેટરીનાએ આ ફિલ્મમાં કોઈ રસ દાખવ્યો ન હતો. અહેવાલ અનુસાર કેટરીના અને આદિત્ય ખૂબ જ સારા મિત્ર છે, પરંતુ તે પોતાના પ્રોફેશનલ અને પર્સનલ સંબંધને હવે મિક્સ અપ કરવા નથી માગતી.

4

નવી દિલ્હીઃ એક કહેવત તો તમે સાંભળી હશે કે દૂધનો દાઝ્યો છાશ ફૂંકીને ફૂંકીને પીવે છે. કેટરીના કૈપની સાથે પણ કંઈક આવું જ થઈ રહ્યું છે. એટલે જ તેણે પોતાના એક કો-સ્ટાર અને ખાસ મિત્ર સાથે ફિલ્મ કરવાની ના પાડી દીધી છે. આ કો સ્ટાર બીજું કોઈ નહીં પણ આદિત્ય રોય કપૂર છે.

  • હોમ
  • મનોરંજન
  • આ એક્ટર સાથે કામ નથી કરવા માગતી કેટરીના, જાણો શું છે કારણ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.