નુસરત જહાં બંગાળી ફિલ્મોની પ્રખ્યાત અભિનેત્રી છે. સંસદની અંદર સિંદૂર અને મંગળસૂત્રમાં જોવા મળતા તેની તસવીરો ખૂબ વાયરલ થઈ હતી. નીખીલ જૈન સાથેના તેના લગ્નની તસ્વીર પણ ખૂબ વાયરલ થઈ હતી.
ફરી એક વખત નુસરત જહાંની કેટલીક તસ્વીરોએ ફેન્સને દીવાના બનાવ્યા છે. નુસરત જહાં વેસ્ટર્ન ડ્રેસમાં બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે. નુસરત જહાં પતિ સાથે હનીમૂનની તસ્વીરો પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.