✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

મુકેશ અંબાણીના એન્ટિલિયામાં ગણેશજી: જુઓ અંદરનો આવો છે અદભુત નજારો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  14 Sep 2018 12:14 PM (IST)
1

મુંબઈ: દેશના સૌથી મોટા બિઝનેસમેન મુકેશ અંબાણીના એન્ટિલિયામાં ગણેશોત્સવનું ભવ્ય આયોજન રાખવામાં આવ્યું હતું. જેમાં બોલિવુડ, બિઝનેસ, સ્પોર્ટ્સ અને રાજકીય જગતની તમામ હસ્તીઓ જોવા મળી હતી. આ દરમિયાન અમિતાભ બચ્ચનથી લઈ આમિર ખાન, સચિન તેંડુલકરથી લઈ ઝહીરખાન અને હેમા માલિની સુદ્ધાં પહોંચ્યા હતા.

2

3

4

5

6

7

બોલિવૂડ મોટી હસ્તીઓએ હાજરી આપી હતી. આ ઉપરાંત રાજકીય અને ક્રિકેટ જગતની પણ હસ્તીઓ જોવા મળી હતી. મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી અને પુત્ર દરેક મહેમાનનું સ્વાગત કર્યું હતું.

8

દેશના સૌથી મોટા બિઝનેસમેન મુકેશ અંબાણીના ઘરે ગણેશજીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન રિલાયન્સ ગ્રુપના ચેરમેનના ઘર પર એક ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

9

મુકેશ અંબાણીના એન્ટિલિયામાં ગણેશોત્સવના આગમન માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. જ્યારે એન્ટિલિયાને પણ ખૂબ જ સુંદર રીતે ફૂલોથી સજાવવામાં આવ્યું છે. ગણેશજીના દર્શન માટે બોલીવૂડ સહિત લોકો ઉમટી પડ્યાં હતાં. આ તસવીસો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.

10

  • હોમ
  • મનોરંજન
  • મુકેશ અંબાણીના એન્ટિલિયામાં ગણેશજી: જુઓ અંદરનો આવો છે અદભુત નજારો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.