નીતા અને મુકેશ અંબાણીએ આપી મુંબઈ ઈંડિયંસની જીતની પાર્ટી, બિગ બી-સચિન પણ રહ્યા હાજર
એબીપી અસ્મિતા વેબ ટીમ | 23 May 2017 01:56 PM (IST)

1
2
3
4
5
2013 અને 2015 પછી આ ત્રીજી વાર મુંબઈ ઈંડિયંસે આઈપીએલ ફાઈનલ જીતી છે.
6
7
8
9
10
IPL 10માં ચેમ્પિયન બનનાર ટીમ મુંબઈ ઈંડિયંસે ટીમના માલિક નીતા અંબાણી સાથે પાર્ટી કરી હતી.
11
સચિન પત્ની અંજલિ સાથે
12
આ પાર્ટીમાં અમિતાભ બચ્ચન પણ હાજર રહ્યા હતા
13
મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ ટીમ અને બોલીવુડના મિત્રો સાથે પાર્ટી કરી હતી.