✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

મુંબઈ: શાહરૂખ ખાનની બર્થ-ડે પાર્ટી ચાલતી હતી અને પોલીસ આવી પહોંચી પછી શું થયું, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  03 Nov 2018 02:16 PM (IST)
1

2

3

રાત્રે અંદાજે 3 વાગ્યે પોલીસ રેસ્ટોરેંટ પહોંચી અને પાર્ટી બંધ કરાવી હતી. બાકીનાં એક્ટર્સ પોલીસ આવ્યા પહેલા જ રેસ્ટોરેંટથી બહાર જતાં રહ્યા હતાં. શાહરૂખ ખાનનાં બર્થ-ડે પર તેમની ફિલ્મ ‘ઝીરો’નું ટ્રેલર લોંચ થયું છે અને તેને સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

4

આ દરમિયાન શાહરૂખની ફિલ્મ ‘દિલ સે’નું ગીત ‘ચલ છૈયા છૈયા’ પણ પ્લે કરવામાં આવ્યું હતું. બોલીવુડ સેલેબ્સ નિખિલ દ્વિવેદી, સ્વરા ભાસ્કર, બોસ્કો સીઝર અને નિર્દેશક આનંદ એલ રાય પણ શાહરૂખ ખાનની આ પ્રાઈવેટ પાર્ટીમાં જોવા મળ્યા હતા.

5

પોલીસનાં રેસ્ટોરેંટમાં અંદર ગયા બાદ શાહરૂખ ખાન પણ પોતાના ઘરે જતો જોવા મળ્યો હતો. રાત્રે એક જનરલ પબ્લિકને કહેવામાં આવ્યું હતું કે, રેસ્ટોરેંટ બંધ થઈ ગયું છે અને તેઓ ત્યાંથી ચાલ્યા ગયા હતા.

6

ઉલ્લેખનીય છે કે, ફ્રાઈડે નાઈટનાં મુંબઈ રેસ્ટોરન્ટ્સને મોડી રાત સુધી ચલાવવાની પરમિશન આપવામાં આવતી નથી. તો શુક્રવારે શાહરૂખ મોડી રાત સુધી પોતાના દોસ્તો સાથે રેસ્ટોરેંટમાં લાઉડ મ્યૂઝિક સાથે પોતાની બર્થ-ડે પાર્ટી એન્જોય કરી રહ્યો હતો. જોકે આ દરમિયાન મુંબઈ પોલીસ ત્યાં પહોંચી હતી અને સૌથી પહેલા મ્યૂઝિક બંધ કરાવ્યું હતું.

7

બોલિવૂડનાં બાદશાહ શાહરૂખ ખાન પોતાનાં 53માં જન્મદિવસ પર મુંબઈનાં બાંદ્રા વિસ્તાર સ્થિત એક નાઈટ ક્લબ રેસ્ટોરેંટમાં પોતાના નજીકનાં દોસ્તો સાથે મોડી રાત સુધી પાર્ટી કરી રહ્યો હતો.

  • હોમ
  • મનોરંજન
  • મુંબઈ: શાહરૂખ ખાનની બર્થ-ડે પાર્ટી ચાલતી હતી અને પોલીસ આવી પહોંચી પછી શું થયું, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.