લેક કોમો નહીં પણ આ બંગલામાં થશે રણવીર-દીપિકાના લગ્ન
એટલું જ નહીં, જો તમે બોલિવૂડ ફિલ્મના શોખીન હોવ તો તમે આ જગ્યા જાણીતી લાગશે. બની શકે કે તમે આ જગ્યાને કોઈ જાણીતી હોલિવૂડ ફિલ્મમાં જોઈ હોય, જેમ કે ‘અ મંથ બાય ધ લેક’ (1995), ‘કેસિનો રોયલ’ (2006) અને સ્ટાર વોર્સઃ એપિસોડ 2, અટેક ઓફ ધ ક્લોન્સ (2002). આ તમામ ફિલ્મોનું શૂટિંગ આ વિલામાં થયું છે. જણાવીએ કે, રણવીર દીપિકાના લગ્નમાં યૂનિક સિગ્નેચર ડિસીસ બનવાની છે જેને શાનદાર વરસાશે કટલરીમાં સર્વ કરવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅત્યાર સુધી એવી ચર્ચા હતી કે દીપિકા ઈટલીના લેક કોમોમાં લગ્ન કરશે, પરંતુ હવે અહેવાલ મળી રહ્યા છે કે રણવીર અને દીપિકા જ્યાં લગ્ન કરશે તે જગ્યાનું નામ છે વિલા ડેલ બાલબીએનલો (villa del balbianello). આ લેક કોમોની પાસે જ એક સુંદર વિલા છે.
મુંબઈઃ અભિનેતા રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના લગ્નન રાહ તેના ફેન્સ આતુરતાથી જોઈ રહ્યા છે. દરેક વ્યક્તિ જાણવા માગે છે કે, રણવીર-દીપિકા ક્યા ડિઝાઈનરના કપડા પહેરશે, લગ્નનું મેન્યૂ શું હશે, લગ્નમાં મહેમાન કોણ હશે અને સૌથી મહત્ત્વની વાત લગ્ન ક્યાં થશે. બોલિવૂડ અભિનેતા રણવીર સિંહ અને અભિનેત્રી દીપિકા પાદુકોણ 14-15 નવેમ્બરના રોજ લગ્ન કરશે. આ લગ્ન ક્યાં થશે તેને લઈને હજુ સુધી કોઈ જાણકારી મળી નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -